________________
કથા પદધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૩ પ્રથમ ધૂર્તની સ્ત્રી માગી એટલે તે આપોઆપ શરમાઈ ચાલ્યો ગયો તેમ ભૂષક હેતુ બંસક હેતુઠારા આપાદિત અનિષ્ટને છે.
ત્રીજી રીત પ્રમાણે બતાવેલ ચાર હેતુઓની વ્યાખ્યા કરી ટીકાકાર જે ઉદાહરણ આપે છે તે બધાંમાં વાદીદેવસૂરિવર્ણિત હેતુના બધા પ્રકારે આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે હેતુ એટલે અનુમાન હેતુઓની વિવિધતાથી ચાર ભાગમાં વહેંચી નાખી અહીં ચાર હેતુઓ (અનુમાન) કહેલ છે. (૩) ():–અમુક એક પદાર્થ છે માટે અમુક બીજો પ્રદાર્થ છે એવું
અનુમાન તે ગતિ તત સહિત સઃ જેમ કે ધૂમ્ર છે માટે અગ્નિ છે જ. (4) અમુક એક પદાર્થ છે માટે તેનો વિરોધી બીજો પદાર્થ નથી
જ એવું અનુમાન તે સ્તિ તત્ નાહિત ઃ જેમ કે અગ્નિ છે
માટે શીત નથી જ. () અમુક એક પદાર્થ નથી માટે તેને વિરોધી પદાર્થ છે એવું અનુ
માન તે નાસિત તત્ સત સ જેમ કે અગ્નિ નથી માટે શત છે.. () અમુક એક પદાર્થ નથી માટે બીજે અમુક પદાર્થ છે પણ નથી
એવું અનુમાન તે નાસ્તિ તત્તે નાસ્તિ સ: જેમ કે અહીં વૃક્ષ નથી.
માટે સીસમ પણ નથી. સ્થાનાંગમાં આ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જલ્પકથા તરીકે ઓળખાવે છે અને તદનુસાર એ ભેદની વ્યાખ્યા પણ આપે. છે, તે જોઈએ : (૧) બલવાની પૂરી તૈયારી ન હોય ત્યારે તે તૈયારી માટે જોઈતે વખત
મેળવવા ખાતર ગમે તે બહાને વિલંબ કરી જે વાદ થાય તે. (૨) પૂરતે અવસર મળવાને લીધે જયેષુ પિતે જ જેમાં ઉત્સુકતાપૂર્વક
બેલે અગર પ્રતિવાદીને ઉસુક કરી જેમાં બેલે તે. (૩) સામનીતિથી સભાપતિને અનુકૂળ કરીને અગર થોડી વાર પ્રતિવાદીને
પક્ષ માની તેને અનુકૂળ કરી જેમાં બોલવામાં આવે તે. (૪) બલવાનું સામર્થ્ય હોય તે સભાપતિને સુધ્ધાં અગર પ્રતિવાદીને છ છેડી
જેમાં બોલવામાં આવે તે. ૧ જુઓ, સ્થા. ટી. પૃષ્ટ ૨૬૨ ની શરૂઆત. ૨ જુઓ, પ્રમાણપતત્ત્વાકાલંકાર, પરિચ્છેદ ૩ સુ. ૬૭ થી આગળ. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org