________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૮૧. તેમ એક વાર બુદ્ધ ભગવાનને ધમતિકમી અને પ્રજારી તરીકે ઓળખાવનાર સમર્થ વૈદિક વિદ્વાનોના વંશજોએ બુદ્ધના આચાર અને વિચારની લોકપ્રિયતા વધતાં જ પિતાના સર્વસંગ્રાહક અવતારવાદમાં તેમનું સ્થાન ગઠવ્યું છે, અને વિષ્ણુના અવતારરૂપે તેઓની નિન્દા-સ્તુતિ પણ કરી છે. ૨૦
૩–સાધારણ જનતાની વાત તે એક બાજુએ રહી પણ વિશિષ્ટ વિદ્વાને સુદ્ધાં ભારતીય દર્શનેને ઈતિહાસ લખતી વખતે જે દર્શનનું આજે
સ્મરણ પણ કરતા નથી તે આજીવદર્શન એક વખત હિન્દુસ્તાનમાં બહુ જાણીતું અને બહુ ફેલાયેલું હતું. જોકે અત્યારે તે એ આછવક દર્શન પિતામાંથી ઉદ્ભવ પામેલા અનેક નાના સમ્પ્રદાયના નામમાં અને દેશ-કાળ, પ્રમાણે બદલાયેલ આચાર-વિચારમાં નામથી અને સ્વરૂપથી તદ્દન ભૂંસાઈ ગયું છે, છતાં ઈ. સ. ના છઠ્ઠા સૈકા સુધી તે દર્શનના સ્વત– આચાર્યો હેવાનું અનુમાન ફેસર હેર્નલ વરાહમિહિરના બુહજ્જાતક ઉપરથી કરે છે.૨૧ સાહિત્યના પ્રદેશમાં તે એનું પોતાનું કાંઈ પણ સાહિત્ય આજે, શેષ નથી. છતાં જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રન્થમાં આવક મત, તેનાં મન્તવ્યો અને તેના પ્રવર્તકેના મહત્વપૂર્ણ ઉલ્લેખ મળે છે. વૈદિક ગ્રન્થ કરતાં જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં એ ઉલ્લેખ ઘણુ પ્રમાણમાં છે. માત્ર પાછળના ટીકાગ્રન્થમાં જ નહિ પણ જેનેના મૂળ આગમ અને બૌદ્ધોના પિટકથામાં સુદ્ધાં આજીવક મત વિષે વર્ણન છે. આવક પંથના નંદવચ્છ, સિસંકિચ્ચ અને મખલિ એ ત્રણ નાયકને નિર્દેશ બૌદ્ધ વાલ્મમાં છે. તેમાં એ ભખલિનું નામ બુદ્ધ ભગવાનના સમકાલીન છ મહાન પ્રતિસ્પધીઓમાંના. એક પ્રતિસ્પધી તરીકે બૌદ્ધપિટક૨૩ માં છે. २० “निन्दसि यज्ञविधेरहह श्रतिजातं
सदयहृदयदर्शितपशुधातम। .
केशव ! धृतबुद्धशरीर ! जय जगदीश! हरे ! ॥९॥ ૨૧ જુઓ, તેમને “આજીવિક ” ઉપર નિબંધ.
૨૨ એ બધા ગ્રંથની સવિસ્તર સૂચી છે. હર્નલના (આજીવિક) નામના નિબંધમાં છે–જુઓ,એન્સાઈકપીડિયા ઓફ રીલીયન એન્ડ ઈથિકસ વોલ્યુમ ૧ પૃ. ૨૫૯
૨૩. જુઓ, રીનિવમય સામગ્નપરસુર તથા તેનો ભરાઠી અનુવાદ (૦રાજવાડેતો પરિશિષ્ટ પૃ. ૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org