________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૧e
શરીર, ઈન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, પ્રેત્યભાવ, દોષ, કુલ, દુઃખ
અને અપવગ. ૩ સંશય :-એક જ વસ્તુઓમાં પરસ્પર વિરોધી એવા બે અંશેને સ્પર્શ
કરતું જ્ઞાન. ૪ પ્રયજન -જે (હેય અગર ઉપાય) વસ્તુના ઉદ્દેશથી પ્રવૃતિ થાય
છે તે વસ્તુ પ્રજન. ૫ દષ્ટાંત :-જે વિષે શાસ્ત્ર અને વ્યવહારને મતભેદ ન હોય તે દષ્ટાન્ત. ૬ સિદ્ધાંત -અમુક વસ્તુ અમુક રૂપે છે એ રીતે જે સ્વીકારાય
છે તે સિદ્ધાંત. તે ચાર છે, સર્વતન્ન, પ્રતિતન્ન, અધિકરણ અને
અભ્યપગમ. ૭ અવયવ-અનુમાનવાક્યના અવય. તે પાંચ છે : પ્રતિજ્ઞા, હેત,
ઉદાહરણ, ઉપનય અને નિગમન. '૮ તક - જ્યારે કઈ વસ્તુનું સ્વરૂપ જ્ઞાત ન હોય ત્યારે તેનું સ્વરૂપ
જાણવા માટે એક વસ્તુનું આપાદન કરી તેના ઉપરથી બીજી અનિષ્ટ વસ્તુનું આપાદન કરવું તે તર્ક. નિર્ણય સંદેલ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા બેમાંથી એક
અશનું નિર્ધારણ તે નિર્ણય. ૧૦ વાદ, ૧૧ જલ્પ, ૧૨ વિતષ્ઠા –જુઓ પૃ. ૨૯૧.
હત્વાભાસ -જે સાચે હેતુ ન હોવા છતાં હેતુ જે જણાય તે હેવાભાસ. તે પાંચ છે : સવ્યભિચાર, વિદ્ધ, પ્રકરણસમ, સાધ્યમ, અને કાલાતીત. છલ –વક્તાનાં વિવક્ષિત અર્થથી જુદા અર્થની કલ્પના કરી તેના વાક્યને દૂષિત કરવું તે છલ. તે ત્રણ જાતના છે; વાજા, સામાન્ય છલ, ઉપચારછલ. વાછલ–જેમકે “દેવદત નવકમ્બલવાળે છે” એવું કેઈનું વાક્ય સાંભળી છલવાદી વક્તાના વિવક્ષિત અર્થ (નવીન કમ્બલવાળો) ની ઉપેક્ષા કરી એમ સામું કહે કે “ દેવદત્તની પાસે એક જ કમ્બલ છે -નવ ક્યાં છે?” આ વાકછલ. આમાં બેલનારે “નવકમ્બલવાળ”
એ સામાન્ય પ્રવેગ કરે છે જેમાં બે અર્થે (નવીન અને નવ) * * ચરમાં “નવકમ્બલને બદલે નવત એવું વાક્છલનું ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org