________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૪૫ ભિક્ષ–રે ક્ષપણક! શાસ્ત્રની વાત પણ જાણે છે? ભલે, જરા વાર પ્રતીક્ષા ન કરું છું. (પાસે જઈને) શું પૂછે છે? ક્ષપણુક-કહેને જરા, ક્ષણમાત્રમાં નાશ પામનાર એ તું શાને માટે આ
શ્રત ધારણ કરે છે? ભિક્ષુ-રે! સાંભળ. અમારી સંતતિમાં પડેલે, કોઈ વિજ્ઞાનરૂપ બીજે, વાસના
નષ્ટ કરી મુક્ત થશે. ક્ષપણુક–કઈ પણ મવંતરમાં કઈ પણ મુક્ત થશે. તેથી હમણાં નષ્ટ
થયેલા એવા તારા ઉપર તે કેવો ઉપકાર કરશે? બીજું પણ પૂછું
છું. તને આ ધર્મ કોણે ઉપદે છે ? ભિક્ષુ અવશ્ય સર્વજ્ઞ બુદ્ધ ભગવાને આ જ ધર્મ ઉપદે છે. 'ક્ષપણક–અરે, અરે! બુદ્ધ સર્વજ્ઞ છે એમ તે શી રીતે જાણ્યું ? ભિક્ષ--અરે, તેના આગમથી જ બુદ્ધ સર્વજ્ઞ છે એમ સિદ્ધ છે. ક્ષપણુક–હે ભોળી બુદ્ધિના ! જે તેના જ કથનથી તેનું સર્વપણું તું માને
છે તે તું પણ બાપદાદાઓ સાથે સાત પેઢી થયાં અમારે દાસ છે
એ હું પણ જાણું છું. ભિક્ષુ-(ક્રોધથી) હે દુષ્ટ પિશાચ! મેલનો કાદવ ધારણ કરનાર ! કોણ,
હું તારો દાસ ? ક્ષપણુક–હે વિહારની દાસીઓના યાર ! દુષ્ટ પરિવ્રાજક! આ દષ્ટાંત મેં
જણાવેલ છે. તેથી તેને પ્રિય કાંઈક વિશ્વસ્તપણે કહું છું. બુદ્ધનું શાસન
ત્યજી આહંત શાસનને અનુસરી દિગમ્બરમતને ધારણ કર. ભિક્ષુ–અરે! પિતે નષ્ટ થયો. હવે બીજાઓને નષ્ટ કરે છે ? એ કે
સારે માણસ છે કે શ્રેષ્ઠ સ્વરાજ છેડી તારી પેઠે લોકમાં નિંદાપાત્ર પિશાચપણાને ઇચ્છે ? વળી, અરિહ તેના ધર્મજ્ઞાનની પણ શ્રદ્ધા
કોણ રાખે છે? ક્ષપણક–પ્રહ-નક્ષત્રોની ગતિ અને સૂર્ય, ચંદ્ર ગ્રહણનું તાત્વિક જ્ઞાન, તેમ જ
: નષ્ટ વસ્તુની પ્રાપ્તિનું સંધાન એ જેવાથી ભગવાનનું સર્વપણું : સાબિત જ છે. ભિક્ષુ-અનાદિ કાળથી ચાલતા જ્યોતિશ્ચક્રના જ્ઞાનથી ઠગાયેલ ભગવાને આ ' ', અતિ દુખદ વ્રત આચર્યું છે. દેહપ્રમાણ છવ, સંબંધ વિના ત્રણે
લેકને કેવી રીતે જાણે છે? શું સુંદર ઝાળવાળો ઘટમાં મૂકેલે દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org