________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
'[ ૧૧૪૭ ક્ષપણુક–હે કાપાલિક! એથી જ હું કહું છું કે કઈ ઇન્દ્રજાળિયાએ માયા
બતાવી તને ઠગે છે. કાપાલિક––હે પાપ ! ફરી પણ પરમેશ્વરને ઇન્દ્રજાલિક કહી આક્ષેપ કરે છે?
તેથી આનું દુષ્ટપણું સહન કરવું એગ્ય નથી. (તરવાર ખેંચીને) તે ખૂબ સારી રીતે આના આ વિકરાળ તરવારથી કાપેલ ગળાની નાળમાંથી નીકળતા ફીણદાર અને પરપોટાથી ભરેલા લેહીથી ડભડભ કરતા ડમના ખડખડાટથી આવાન કરાયેલ ભૂતવર્ગોની સાથે.
મહાભેરવીને તર્પણ આપું છું. (એમ કહી તરવાર ઉગામે છે.) ક્ષપણુક–(ભયથી) હે મહાભાગ ! અહિંસા એ પરમધર્મ છે. (એમ કહી.
ભિક્ષુના મેળામાં ગરી જાય છે.) ભિક્ષુ–(કાપાલિકને વાર) હે ભાગ! કુતૂહલમાં થયેલ વાફકલહમાત્રથી.
એ બિચારા ઉપર પ્રહાર કરે એગ્ય નથી. (કાપાલિકા તરવાર,
પાછી ખેંચી લે છે.) ક્ષપણક–(આશ્વાસન મેળવી) મહાભાગે એ પ્રચંડ ક્રોધાવેશને શમાવ્યો હોય
તો હું કાંઈક પૂછવા ઈચ્છું છું. કાપાલિક–પૂછ. ક્ષપણુક-તમારો પરમ ધર્મ સાંભળે. હવે સુખ અને મેક્ષ કે છે કાપાલિક–સાંભળ. કયાંય પણ વિષય વિના સુખ નથી જોયું. આનંદાનુભવ
વિનાની છવદશારૂપ પાષાણુ જેવી જડ મુક્તિને કોણ ચાહે? મુક્ત પુરુષ પાર્વતી જેવી સુંદર સ્ત્રી વડે સાનંદ આલિંગન પામી ક્રીડા
કરે છે. એમ ચંદ્રશેખર ભવાનીપતિએ ભાખ્યું છે. ભિક્ષુ–હે મહાભાગ! સરાગને મુક્તિ એ વાત શ્રદ્ધા કરવા જેવી નથી. ક્ષપણુક–હે કાપાલિક! જો ગુસ્સે ન થા તે કહું છું શરીરધારી અને રાગી
| મુક્ત થાય એ પરસ્પર વિરુદ્ધ છે. કાપાલિક–(મનમાં) અ! આ બન્નેનું મન અશ્રદ્ધાગ્રસ્ત છે. માટે આમ
થવા દે. (ખુલ્લું) હે શ્ર! જરા આ તરફ.
(ત્યાર બાદ કપાલિનીનું રૂપ ધારણ કરતી શ્રદ્ધા પ્રવેશે છે.) કરણ–હે સખિ જે, જે! રજમની પુત્રી શ્રદ્ધા. જે આ શોભતાં નીલકમલ
નાં જેવાં લેનવાળી, મનુષ્યાસ્થિની માળાથી ભૂષિત, નિતંબ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org