________________
સન્મતિક અને તેનું મહત્વ
[ ૯૪૫ યેય એવી એક વસ્તુને પૂરી જાણી શકતું નથી તે પછી “હું” કે “મારા પ્રત્યે!” એવા પ્રકારને ગર્વ કરે ક્યા સ્વસ્થ પુરુષને એ હેઈ શકે? ૨૬
ન્યાયાવિંશિકા મોટું દેવે શું છે (બનાવી રાખ્યું છે) અને વાલ્મય પિતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયે નિર્લજજ પંડિત ન બની શકે? ૧
સર્વે કથા (વાદ)-માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે, છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીઓ અંદરોઅંદર વિલાપ કર્યા જ કરે છે. ૭
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાનની) શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. ૧૬
ઉ૫પત્તિ (યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. ૨૮
સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતા શક્તિના યોગે ચઢી. જાય છે. ૨૯
સભ્ય અને સભાપતિને સદ્ભાવ, ધારણશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમતા–આ છ વાદછલ કહેવાય છે. ૩૧
वादोपनिषद्-द्वात्रिंशिका धर्मार्थ कीर्त्यधिकृतान्यपि शासनानि ।
न ह्वानमात्र नियमात प्रतिभान्ति लक्षम्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि
ચેનાવના તમિરાતુવિદત્તમસ્તુ . ૧ | पूर्व स्वपक्षरचना रभसः परस्य
वक्तव्यमार्गमनियम्य विज़म्भते यः। आपोड्यमानसमयः कृतपौरुषोऽपि ..નોઃ રાઃ સ વતિ પ્રતિમાનવહુ ને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org