________________
૧૧૦૦ ]
દર્શન અને ચિંતન
આચર્યું છે તેને ટૂંકમાં પડધે છે. એમણે તત્ત્વજ્ઞાન વિષે, સમાજ-સુધારા વિષે, જીવનના અથ વિષે, ઈશ્વરનિષ્ઠા વિષે કે સમ્પ્રદાયો વિષે જે કાંઇ વિસ્તારથી લખ્યું' છે, તેને સાર જ આમાં આવ્યા હોય એમ લાગે છે. એટલે નવી દૃષ્ટિવાળા લેખ સૂત્રાત્મક છે. બીજા ધણા લેખા એનાં ભાષ્યા છે. અભ્યાસી પ્રથમ નવી દૃષ્ટિ વાંચે અને પછી તે મુદ્દા કે નિયમ પરત્વે જે અન્ય લેખા હાય તેને વાંચે તે અભ્યાસમાં, સમજણમાં સરળતા પડે. દા. ત. · નવી દષ્ટિ ’માં જીવનના અં નવેસર સમજવાનું કહ્યું છે. આ માટે વાચકે ‘ જીવનનો અર્થ ’ એ લેખ વાંચવા ઘટે. કમ વ્યક્તિગત કે સમાજગત એના ઉત્તર ઈશ્વર વિષે કેટલાક ભ્રમો ' એ લેખમાંથી મળે. એમ કહી શકાય કે આ લેખ નાની
'
>
જીવનપાથી છે.
૩. શાર્દષ્ટિની મર્યાદા
આ લેખમાં સતદૃષ્ટિની અગર તો અનુભવની કે વિવેકશક્તિની શ્રેષ્ઠતા સ્થાપી છે, જે સામર્થ્ય યોગની કાર્ટિમાં આવે. કેમકે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. શાસ્ત્રાવલખી દૃષ્ટિ ગમે તેવી વિદ્વત્તાવાળી હોય તોય તે પરાક્ષ છે અને આસપાસના દબાણથી કે અનુસરથી મુક્તપણે વિચરી શકતી નથી. ગમે તેવે વિદ્વાન પણ પરપરાને ઓળંગી નથી શકતા; જ્યારે સંતમાં એ સામ હાય છે. શાસ્ત્રવલંબન લેાકભક્તિમાં પરિણમે છે. તે અનુસ્રોત પ્રવૃત્તિ છે; જ્યારે સતષ્ટિ તેથી ઊલટી છે. તેમાંથી જ શાસ્ત્રો અને વિદ્વાનોને ખેારાક મળી રહે છે. લાકા સંતની દૃષ્ટિને આવકારે છે ત્યારે એમ નથી જોતા કે એણે કેટલાં શાસ્ત્રો વાંચ્યાં કે કેવા વિદ્વાન ? જ્યારે તે વિદ્વાન પાસે તેની અપેક્ષા રાખે છે. શાસ્રદષ્ટિવાળા માણસાનું આત્યંતિક સમન કરીને પણ છેવટે સંતના પગમાં જ પડે છે, કેમ કે તે અધનમુક્ત છે. આ લેખ દરેક સામ્પ્રદાયિક મનેાવૃત્તિવાળા માટે ભારે મનનીય છે.
·
૪. શાવિવેક
આમાં અનુભવ અને શાસ્ત્ર, આપ્તવાકય તેમ જ અનુમાન વચ્ચેનું તારતમ્ય બતાવ્યુ` છે, જેને નહિ જાણવાથી મૂઢતા આવે છે. આ અને શાસ્ત્રદૃષ્ટિવાળા લેખ બને એકખીનના પૂરક છે. અને દ્વારા સામર્થ્યયાગનું જ મહત્ત્વ બતાવાય છે અને તે માટે યાગની અનિવાર્યતા પણ સૂચવાય છે. ૫. ધર્મ સ ંમેલનની મર્યાદા
આ લેખમાં ધર્મ સંમેલનની માઁદા એક સાચા સત્યાગ્રહીને શાલે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org