________________
અનુશીલન
[ ૧૧૦૫ આચાર સામે ઉભવી શક્યો નથી. તત્વજ્ઞાન આગળ વધતું ગયું, પણ વૈયક્તિક કર્મવાદ અને આચારવાદ એની સાથે મારી મચડીને બેસાડવામાં આવ્ય અથવા તેને તે જ કાયમ રહ્યો. અત્યારે એ આગળ વધેલ તત્વજ્ઞાન પ્રમાણે જ ધર્મ ઘડાવો જોઈએ.
આમાં તત્ત્વજ્ઞાન અને ધર્મ બને તદ્દન મુક્તદ્વારા કરવામાં આવ્યા છે જેથી તે જે જે સમ્પ્રદાયને આશ્રયે ઉભવ્યા હોય અગર પાછળથી વિકાસ પામ્યા હોય અને તેમાં જ રૂંધાઈ ગયા હોય તે બધા સમ્પ્રદાયોથી મુક્તિ મેળવી એકબીજાને આલિંગ, ભેટે અને સમૂહવત વ્યાપક બને. વળી એમાં એ પણ ઉદિષ્ટ છે કે તત્ત્વજ્ઞાનનું પર્યવસાન ધર્માચારમાં જ થવું જોઈએ. જે તત્ત્વજ્ઞાન ધર્માચારમાં ન પરિણમે તેને તત્વજ્ઞાન કહેવાને શો અર્થ? અને ધર્માચાર પણ તે જ મુખ્ય હેઈ શકે જેમાં પ્રથમ માનવતાની શુદ્ધિવૃદ્ધિ અભિપ્રેત હોય ત્યાર બાદ જ તેનાથી સંબદ્ધ જ સર્વભૂતહિતને વિચાર યોગ્ય ગણાય. માનવતાનું પૂરેપૂરું પિષણ ન થતું હોય ત્યારે સર્વ ભૂતહિતગામી ધમચા પણ શુષ્ક થઈ જાય છે.
* શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર અને ધર્મ ” ગ્રંથનું પંડિતજીએ કરેલ અનુશીલન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org