________________
૩
શારદા સાગર
છે. લક્ષ્મીના લાભી કે ભાગના ગુલામ બનેલા જીવાને આત્મા શું છે તેના વિચાર સરખા પણ નથી આવતા. ખાવું, પીવું, કે ભાગવવું એ તે પશુઓ જાણે છે ને તે મેળવવા તેઓ પણ મહેનત કરે છે. પશુ જીવનમાં ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય, કે કર્તવ્ય-અકત બ્યના વિવેક નથી. તે જ રીતે માનવ જીવનમાં જે કર્તવ્ય-અકર્તવ્યના વિવેક ન હાય તે સમજી લેજો કે આ જીવન મનુષ્યનું નહિ પણ પશુજીવન છે.
માનવ હૈયામાં સત્-અસત્ પ્રવૃત્તિથી ચાલ્યા આવતા યુદ્ધના ઘણા દૃષ્ટાંતા છે. રામ અને શવણુ, સંત અને શયતાન, દેવ અને દાનવના ખાદ્ય ઝઘડાએ થતાં આવેલ છે. આ રીતે આંતરીક ઝઘડામાં પણ દુનયા પ્રાચીન કાળથી સમાતી આવી છે. વિજય કે પરાજ્યના ખરે આધાર રાગ-દ્વેષની પરિણતિમાં બંધાયેલ માનવીની આંતરિક વૃત્તિના વિજય પર છે. સત્તા અને માના જોરે દુનિયાને જીતનાર ઘણાં મળશે પરંતુ સાજન્ય અને સહૃદયતાથી જીતનાર વિરલા મળશે. માનવ વિજય અને પરાજય વચ્ચે એક જાતની રમત રમે છે. વિજયને પ્રાપ્ત કરવા ઝંખે છે પણ વિજય કોને કહેવા? બીજાના પરાય કરી મેળવેલ વિજય એ વિજય નથી. છળ, પ્રપંચ કે ઢંગાબાજીથી મેળવેલ છત આવતી કાલે પરાજય આપનાર બનશે. યાંસુધી જીવ ભેાગ-તૃષ્ણામાં ઘેરાયેલા છે ત્યાંસુધી તે કઈ કરી શકતા નથી. ખહ્ય સુખાધીન ખની માનવ કાયર ને કંગાલ બની જાય છે. જે વસ્તુ મેળવવામાં કે ભાગવવામાં હિતાહિતને વિચાર નથી એવા આત્મા કદાચ દુનિયા પર જીત મેળવી લેશે પરંતુ અંતર તેા અનેક પરાજ્યની હારમાળાઓથી લદાયેલુ હશે કે જે તેના જીવનને કારી ખાતુ હશે. “ સ્વમાવ વિનય: શૌર્યમ્ । પેાતાના સ્વભાવને જીતવા તે જ ખરી વીરતા છે. સાચા વિજયના ઇચ્છુક કદી મનેાવૃત્તિને આધીન બનતે નથી. મેાટા દુશ્મનેાને જીતવા સહેલા છે પણ સ્વભાવને જીતવા મુશ્કેલ છે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે પેાતાના સ્વભાવને જીતવામાં ખરે વિજય સમાયેલે છે.
દેવાનુપ્રિયા ! વૃત્તિએ ઉપર વિજ્ય મેળવવા માટે દરરાજ પ્રભુને પ્રાર્થના કરા કે હે પ્રભુ! હું તારા જેવા ક્યારે બનીશ? તારા જેવા ગુણા મારામાં કયારે પ્રગટશે? તે કષાયાને ભગાડી મૂકયા છે. હું મારા કષાય આત્માનું દમન કયારે કરીશ ? આજે પ્રાર્થના તે ઘણાં કરે છે. પણ કાઈ આશાથી તેા કેઇ તૃષ્ણાથી સંસારના લાભ અર્થે કરે છે. અરે! અમારી પાસે માંગલિક સાંભળવા આવે તેમાં પણ ભારાભાર આશા ભરી હાય. નવા ધંધા શરૂ કરવા છે તે ચાલા માંગલીક સાંભળવા, માંગલીક સાંભળીને ગયા ને ખૂબ નફા થયા તેા કહે કે મહાસતીજીની માંગલીક બહુ સારી અરે ભલા ! માંગલીકમાં એવા શબ્દ ક્યાંય આવે છે કે ધનવૃદ્ધિ થાય એ તે તમારા પુણ્યને આધીન છે. અમારી માંગલીકમાં તેા એક જ વાત છે કે તું જ્યાં જાય ત્યાં આ ચાર શરણને તારા હૃદયમાં રાખજે. એ તારું રક્ષણ કરશે. ચમરેન્દ્ર શકેન્દ્રની સામે બાથ ભીડવા ગયા ત્યારે