________________
(૨) ચરિત્રાત્મક : ગડુશા, પેથડશા, સમર વિસલદેવ, વસ્તુપાલ-તેજપાલ
આદિ.
(૩) બોધાત્મક: જીવદયા ચસ, મોહવિવેક ચસ, કર્મવિપાકરાસ આદિ.
() પ્રકીર્ણ: તીર્થ મહિમા, વિધિ-વિધાન, પૂજાપદ્ધતિ તેમ જ આરોગ્ય શાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આદિ અન્ય વિષયોની રચનાઓ.
આમ, રસનું વિષયવસ્તુ એ પહેલું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. બીજું વાવર્તક લક્ષણ રાસને પ્રારંભે આવતું મંગલાચરણ ગણાવી શકાય. આ મંગલાચરણમાં જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી, ગુરુ, અંબિકાપવાવતી દેવી આદિનું સ્મરણ જેવા મળે
છે. ત્રીજું લક્ષણ અંતે આવતું પ્રશસ્તિવચન છે. રસને અંતે કવિ આ ચસ ક્યાં રઓ, કોની સહાયથી રો આદિ વિગતો આપે છે. ચરકૃતિની ફ્લશ્રુતિમાં જૈન ધર્મની દષ્ટિએ અંતિમ ધ્યેય મોક્ષનું જ સ્થાન મહત્ત્વનું રહેતું.
ચસકૃતિઓનું ચોથું લક્ષણ ધર્મબોધ છે. આ કવિઓ કથાના વિવિધ રંગો દર્શાવીને અંતે મોક્ષમાર્ગની સાધના પ્રતિ ભાવનું લક્ષ્ય કેન્દ્રિત કરવા ઇચ્છે છે.
ચરચના માટેનું પદ્યવાહન એ રાસકૃતિઓ માટેનું વાવર્તક લક્ષણ છે. પંદરમા શતક પૂર્વેના ચસો મુખ્યત્વે માત્રામેળ છંદોમાં લખાયા છે, ત્યારે ઉત્તરકાલીન ચસો દેશીઓમાં રચાયા છે. દેશીનો ઉલ્લેખ અન્ય કૃતિની પ્રચલિત પ્રારંભિક કાવ્યપંક્તિઓ દ્વારા થતો. પ્રારંભની રચનાઓમાં ભાષા, ઠવણી, કડવક, પ્રસ્તાવ જેવા વિભાગોમાં વહેંચવામાં આવતી. ઉત્તરકાલીન રચનાઓ ખંડ, ઉલ્લાસ અધિકાર એવા વિભાગમાં વહેંચાય છે. ઉત્તરકાલીન રચનાઓમાં પવૅવાહનનું એક ચોક્કસ માળખું જોવા મળે છે. રસ દુહા-ઢાળ-દુહા-ઢાળ એવા વિભાગમાં વિભક્ત રીતે આલેખન થતું.
રસના અન્ય ઉપલક્ષણોમાં ગૌણ અથવા અવાંતર કથાઓ તેમ જ પૂર્વભવ-કથા પણ ગણાવી શકાય.
ચ પ્રકાર મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત નોંધપાત્ર સાહિત્યપ્રકાર તરીકે સ્થાન પામ્યો. વિપુલતામાં લખાયેલા આ પ્રકાર વિશે શ્રી હરિવલ્લભ ભાયાણી, કે.કા.શાસ્ત્રી, અગરચંદજી નાહa, શ્રી ૨ ચિ. શાહ જેવા અનેક વિદ્વાનોએ સંશોધન વિવેચનકાર્ય કર્યું. ડૉ. ભારતી વૈદ્ય રસાસાહિત્ય' પર પીએચ.ડી.નું મૂલ્યાંકન કાર્ય કર્યું. મારા પીએચ.ડી. માર્ગદર્શક ડો. દેવબાલા સંઘવીએ હરિબલરાસ' પર શોધકાર્ય કર્યું તેના પ્રથમ પ્રકરણમાં ચસ વિશે
35