________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
૧૩
બેલે ને બળદોને દોડાવી મૂકે તેવે ટાઈમે વચમાં ચાહે તે આવી જાય. આમ દોડાવીએ તેમાં વરને બેસવાનું ખુલ્લું હોય છે. બીજા બધાને પકડવાનું હોય છે. વરની વહેલ ખુલ્લી હોય છે. દોડતા દોડતાં વહેલમાંથી વર પડી ગયે. ને વહેલ બરોબર વેવાઈના માંડવે આવી, ત્યાં વેવાણ કંકાવટી લઈને ઊભી છે. વહેલમાં દેખે તે વર દેખાતો નથી. તેવે વખતે બેલે દોડાવવા વાળાની કિંમત શી? વર વિનાની જાનમાં બળદો દોડાવવામાં આવ્યા, તેમ આપણે ધર્મ કરવાવાળા થયા છીએ, છતાં વર વિનાની જનવાળા જેવાં છીએ. જૈન શાસન કડિયું છે
દેરામાં જઈએ છીએ ત્યાં ખુદ ભગવાનના શરણે રહ્યા છીએ ત્યાં ઉતાવળથી અંબાલાલભાઈએ પખાલ કરી, અંગલુહણું કર્યું હોય ત્યાં ભીખાભાઈ આવી સેવા કરી છે તે શું થયું? એણે પણ ભગવાનને પૂજ્યા છેને? મારી મહેનત બધી ધૂળ ગઈ. મહેનત પર પાણી ફેરવ્યું. એણે પૂજા કરી તેથી તારી પૂજા ધૂળ થઈને? શું ધારીને કરેલું? એક બીજા શ્રાવકે પૂજા કરી લીધી તેમાં તારી મહેનત પર પાણી ફરી વજું કે? મહેનત કરતાં તું સમજ્યો ન હતે. નહીંતર જૈન શાસન તે રોકડિયું છે. માલ જોઈએ તે હેય તે સેકડામાં કરોડોને વેપાર થાય. કોર્ટ સ્ટોપ,રેલ્વે, પેસ્ટમાં રોકડિયું ખાતું. કલેક્ટર વાઈસ શેય જાય તે પણ વેપાર રોકડિયો. સમયને ઉધારો નથી. એક સમયને ઉધારો કરે તે જ માલીના મતમાં જાય. માટે સમજો કે મહાવીર ભગવંતના મતમાં રોકડિયો બંધ છે. આથી કેટલાક ન સમજવાવાળા આપણા લોકો કહે છે કે આમાં ફરક શો? માને કરે તથા રે રે કહ્યું તેમાં ફરક શો પડી ગયો? મહાવીર ભગવંત કહે છે કે કરવા માંડયું ત્યારથી કર્યું કહીએ ને જમાલી કહે છે કે કર્યા પછી કહ્યું એમ કહીએ. એમાં શું ફરક પડી ગયો? એક જરા વાતમાં આટલી પંચાત શી? કુટુંબમાં, દેશમાં, સંઘમાં ને સાધુ સાધ્વીઓમાં એક આટલા વચનમાં જ કલેશ. મહાવીર ભગવાન ના રે બેલનારા અને માલી રે રે એ પ્રમાણે બોલનારા. જમાલી કે જે ભગવાનના જમાઈ થતા હતા. એક બાજુ ભાણેજને સંબંધ. આવા કુટુંબના સંબંધમાં પણ એક વચનની ખાતર લાત મારી હશે તે કઈ સ્થિતિએ? જે આવી રીતે બે બાજા સંબંધવાળે છતાં સત્ય, સિદ્ધાન્ત ખાતર આ પ્રમાણે ભગવાને જમાલીને મિથ્યાત્વી કહ્યો. એક અપેક્ષાએ વિચારીએ તે જમાલિને પ્રભાવ કેટલો? મહાવીર ભગવાન ત્રણ શાનવાળા છતાં તેમની સાથે દીક્ષા લેનાર કોઈ નહિ, જ્યારે જમાલી સાથે પાંચ રાજકુમારો દીક્ષા લેનારા, એટલું જ નહિ પણ ભગવાન તીર્થકર છતાં પિતાના ઘરમાં સુગંધ ન ફેલાવી શક્યા. પોતાની સ્ત્રી જશોદાને સાધુપણું પમાડી ન શક્યા. કેવળી થયા છતાં જે કાર્ય ન થયું તે કર્મ જમાલિએ પોતે પોતાની સ્ત્રી જે