Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४
उत्तराध्ययनसूत्रे त्ति पुच्चइ-सः विनीत इति उच्यते) वह तीर्थकर गणधर आदि के द्वारा विनीत कहा गया है ॥२॥
भावार्थ-"आज्ञानिर्देशकरः " "यह करो, यह न करो" इस प्रकार विधिरूप और निषेधरूप जो गुरु के वचन हैं वे 'आज्ञा' शब्द से ग्रहण किये गये हैं । “आप के वचन के अनुसार ही प्रवृत्ति करने का भाव है, अन्यथा नहीं,” इस प्रकार शिष्य का कथन निर्देश है। इस निर्देश का अच्छी तरह से पालन करने वाला आज्ञानिर्देशकर है। अथवा-आज्ञा-तीर्थकर प्रभु की वाणी के द्वारा जो उत्सर्ग एवं अपवाद मार्ग का निर्देश अर्थात् विधान किया गया है उसके अनुसार करने वाला आज्ञानिर्देशकर कहा जाता है। उपपात शब्द का अर्थ है-समीप बैठना । शिष्य का कर्तव्य है कि वह सदा अपने गुरु के समीप बैठे । उनकी आज्ञा के पालन करने के भय से उनसे दूर न बैठे। गुरु का अभिप्राय परखना यह साधारण बात नहीं है। यह बात तब ही सीखी जा सकती है कि जब शिष्य उन के पास में बैठे, अन्यथा नहीं । विनीत शिष्य गुरु की सेवा करने से आत्मकल्याण करता है,।
र शिष्य डाय छ, (से विणीए-त्ति बुच्चइ-सः विनीत इति उच्यते) ते ती ४२ ગણધર આદિ દ્વારા વિનીત કહેવાયેલ છે (૨).
भावार्थ:--" आज्ञानिर्देशकरः” “२॥ ४२॥ सन २न श.” । પ્રકારે વિધિરૂપ અને નિષેધરૂપ જે ગુરૂનાં વચન છે તે આજ્ઞા શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. “આપના વચન અનુસાર જ પ્રવૃત્તિ કરવાના ભાવ છે બીજા નથી” આ પ્રકારનું શિષ્યનું કથન નિર્દેશ છે. નિર્દેશનું સારી રીતે પાલન કરવાવાળા આજ્ઞાનિર્દેશકર છે. અથવા-આજ્ઞા-તીર્થકર પ્રભુની વાણી દ્વારા જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને નિર્દેશ અર્થાત વિધાન કરવામાં આવેલ છે તે અનુસાર કરવાવાળા આજ્ઞાનિર્દેશકર કહેવાય છે. ઉપપાત શબ્દનો અર્થ છે. સમીપ બેસવું. શિષ્યનું કર્તવ્ય છે કે તે સદા પોતાના ગુરૂની સમીપ બેસે. ગુરૂની આજ્ઞાનું પાલન કરવાના ભયથી તેનાથી દૂર ન બેસે. ગુરૂને અભિપ્રાય જાણ તે સાધારણ વાત નથી. એ વાત ત્યારે જ શીખી શકાય કે જ્યારે શિષ્ય તેની પાસે બેસે, એ શિવાય નહીં. વિનીત શિષ્ય ગુરૂની સેવા કરવાથી આત્મકલ્યાણ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧