________________
પર
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
॥ ઇક્ષ્ય ||
साके नवसो एक मास कार्तिक नीरंतर ॥ पिता वेर छल ग्रहे, सोड दाखे अत सद्धर । पडे समा सो पनर, पडे सोलंकि सो खट || सो ओगणीस चावडा, मुवा रज्य रक्षणवट || वरमाळ गळे मंगळधरी, सुर पुरां अपछर वरे ॥ आठम पक्ष सुकल सुकर, मुळराज हाथ लाखो मरे ॥ १ ॥
ભાવા—શાલીવાહન સક ૯૦૧ નવસે એકના કાર્તિક સુદ આઠમને શુક્રવાર ૧૯૦૦ ચાવડા રજપુત અને ૬૦૦ સેાલિક રજપુતાને કાપી ૧૫૦૦ સમા રજપુત સીખે જામલાખા ફુલાણી મુળરાજ સાલિકના હાથથી કામ આવતાં અપ્સરાઓને વરી સ્વર્ગ ગયા.
આજે પણ આટકોટ પાસેની ભાદર નિદે તથા બુણપરી નિર્દે તેમજ જામવા વાંકળાના સગમ વચ્ચે જામલાખા ફુલાણીના પાળીયા અંબાજી માતાના દેવળ પાસે સેંકડા વર્ષોની સાક્ષી પુરતા ઉભો છે, તેમજ દરવર્ષે ત્યાં અષ્ટમીનો મેાટા મેળા ભરાય છે. ભરવાડ અને રબારણા તે પાળીયાને દુધથી નવરાવે છે, કારણકે લાખા સેાનલ અપ્સરાને પેટે જન્મ્યા હતા, અને સેાનલ કુડધર રબારીને ત્યાં ઉછરી હતી, તેથી રબારણે। અને ભડવારણા તેને દુધે નવરાવી પુજે છે, અને અશાડીબીજે ગામના રહેતા કાઠી રજપુતા જામલાખાના પાળીયાને કસુંબા પીવરાવેછે, એ દેવાસી રાજા લાખા વિષે કહેવત છે કેઃ—લાખા લખ પણ ફુલાણી એ ફેર.”
ઇતીશ્રી યદુવશપ્રકારો ચતુર્થાંકળા સમાપ્તા.