________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
છપાય છે! પાય છે!! છપાય છે!!!
છેલ્લા દશ વર્ષ થયા અમારી પાસે એજ ફરીયાદ મુખ્ય આવ્યા કરતી કે “શ્રાવકને તેમના નિત્યના ધર્મમાં સરળતા થાય એ કઈ ગ્રંથ કયાં છે? અમે એ ફરીયાદને સંતોષકારક ઉત્તર આપવા ડાયરીની સાઈઝમાં એક બે મુળ ગ્રંથ બહાર પાડવાને ઠરાવ કર્યો છે.
- આ ઉપગી ગ્રંથ શ્રાવણ માસમાં બહાર પડશે. આ ગ્રંથના અગાઉથી બે આના ડીપોજીટ મેકલી ગ્રાહક થનાર પાસેથી કિમત રૂપીઆ બે લેવામાં આવશે, અને પાછળથી કિંમત રૂપીઆ ત્રણ લેવાનો ઠરાવ કરેલ છે.
છપાય છે. જે શ્રાવકે પોતાનું શ્રાવકપણું ઉજવળ બનાવવા ચાહતાં હેય તેમને માટે આ ગ્રંથ એકસલાહકાર તરીકેનું કર્તવ્ય બજાવે છે. આ ગ્રંથમાં નીચે મુજબટાઓ દાખલ કરવામાં આવશે. ૧ શ્રી મહાવીર સ્વામી ૫ શ્રી મણીભદ્રજી યક્ષ ૨ મી ગૌતમસ્વામી ૬ શ્રી ચકેશ્વરી દેવી ૩ શ્રી પાર્શ્વનાથજી ૭ શ્રી પાર્વતીજી દેવી ૪ શ્રી કેશવીઆનાથજી ૮ શ્રી વીશ તીર્થંકર
અને નવપદજીનું મંડળ, આ દર્શનીય છબીઓ ખાસ મોટા ખર્ચે તૈયાર કરાવેલ છે. આ ગ્રંથનું પઠું અતિ સુંદરમાં સુંદર બનાવવામાં આવશે.
ચેતવણી આપીએ છીએ કે આ ગ્રંથના ગ્રાહક થવામાં જે વિલંબ કરશે તે પાછળથી પસ્તાશો.
For Private And Personal