________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કર્યો જાઓ-પ્રસંગોપાત આડંબરની આશ્યકતા-કેની ઉપર વિશ્વાસ ન મુક સંત પુરૂષ પ્રત્યેની આપણી ફરજ પરાક્રમ અને તપસ્યા હીન કુળને દાબી દે છે-ઉન્નતિ પામતા પહેલાં શું વિચારવું? આત્મવિચારણા, વ્યવહારમાં કેવી તૈયારી રાખવી જોઈએ-ઉપદ્રની સામે શી રીતે ટક્કર ઝીલવી? પ્રતિજ્ઞા પાલન, જાતિ દ્રોહી કોણ ગણાય ? જ્ઞાતિસેવા શી રીતે કરવી ? જ્ઞાતીમાં કલેશનાં મૂળ અને તે કેવી રીતે સંશોધાય ? આગે વાનનું લક્ષણ જ્ઞાતીબંધુની સેવા-લે કપ્રિય શી રીતે થવાય? જોકપ્રિયતા શી રીતે નષ્ટ થાય? પિતાને આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે, સંમાન્ય પુરૂષો પણ શી રીતે પાયમાલ થાય છે ? દુ:ખ વહોરવાનાં ધોરી માર્ગ–ગૃહના આઠ છિદ્રો.
પૃષ્ટ ૩ર૧-૩૪૫. - (૧૪) સ્વર શાસ્ત્રનો મહિમા તેને લેપ થવાનું કારણ શરીરમાંની નાડીઓ-સૂર્યસ્વર તથા ચંદસ્વર-ચંદ્ર સ્વર ચાલતો હોય તે વખતનાં કર્તવ્ય-સૂર્યસ્વર વેળાના કર્તવ્ય-પખવાડીયા સાથે નાડીને સંબંધ રાશીઓ સાથે સ્વરને સંબંધ-પ્રશ્ન વિચાર સાથે સ્વરને સંબંધ -સ્વરમાં પાંચ તત્વને સમાવેશ પાંચ તત્તે ઓળખવાની રીતિ-સ્વરો દયની સહાયથી વર્ષફળ જાણવાની પદ્ધતિ–કુટુંબ તથા શરીર ઉપર સ્વરદયની અસર સ્વરશાસ્ત્રના આધારે વિવિધ પ્રાના ખુલાસા, સ્વરશાસ્ત્ર અને પરદેશગમન-પરદેશમાં રહેલ નેહીની સ્થિતિ જાણવાની રીત–સ્વર શાસ્ત્રના સંબંધમાં ધ્યાનમાં રાખવા ગ્ય કેટલીક બાબત, પુત્ર કે પુત્રી પેદા થશે તે જાણવાની રીત. શુકન શાસ્ત્ર. પૃટ ૩૪૫-૩૭૧.
(૧૫) પાપ અને તેનું પરિણામ-પાપને બંધ શી રીતે થાયન્સ સારમાં પ્રત્યક્ષ થતું પાપનું ફળ-પાપથી બચવાના માર્ગ ક્રોધ માન માયાના પરિણામ-પુણ્યને પ્રતાપસંસારમાં તે પ્રભાવ કેમ પ્રત્યક્ષ નથી
For Private And Personal