________________
- બી
.
છવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૨૩ સમ્યકદર્શન ક્ષાયિક થાય, મેળવાય તે તે અનંતે કાલ જાય છતાં જીવથી છુટુ પડે નહીં. જિનેશ્વરને મૂળ ગુણ નિરૂપણ. - ક્ષાયિકભાવનું જ્ઞાન તે અનંતી ઉત્સર્પિણ અવસર્પિણું કાલચકે જાય છતાં પલટે ન થાય, નાશ થાય નહીં. જ્યારે દેખો ત્યારે તેવું ને તેવુ - અનંત સુખ અનંત વીર્ય જે આત્માની સિદ્ધિઓ–ગુણે છે તે મેળવ્યા મેલવા પડતા નથી. તે મેલવાય કેમ? જગતમાં નિયમ છે કે સારૂં સહુને ગમે. માટે જનમત અને અન્યમતમાં ફરક પડે છે. અન્યમતવાળા હુકમથી કરાવે, ફલાણાએ આમ કરવું તેમ કરવું. જિનશાસ્ત્ર હુકમને વળગતું નથી. જીનેશ્વર મહારાજ શું કહે છે ? હુકમ નહીં, ઈષ્ટની સિદ્ધિના અને અનિષ્ટના કારણે દેખાડી દે, તેથી તે તરફ લક આપે આપ દેરાય અને ત્યાંથી હઠવા પણ માંડે જગતને જે ઈષ્ટ અને જે અનિષ્ટ છે તેના કારણે દેખાડવા, તે ધ્યાનમાં રાખીએ તે જીનેશ્વરને ગુણ કર્યો ગણવામાં આવ્યું છે તે સમજાય. ખરો ગુણ એકજ બાર ગુણેમાં બાકીના ગુણે તે તેના ડાળ પાંખડા, એ ગુણ કર્યો? કયું મૂલ ગણુએ છીએ. પદાર્થનું યથાસ્થિત નિરૂપણ કરવું જીવાજીવાદિક પદાર્થનું જગતને નિરૂપણ કરવું. જગતમાં જીવનું સ્વરૂપ શું, આવા સ્વરૂપવાળા જીવ, કર્મ કેમ આવવાના, બંધાવવાના, કાવવાના, તેડવાના કારણે કયા, અને મેક્ષના કારણે કયા ? તે બધુ નિરૂપણ કરવું, દીપક-સૂર્ય-ચંદ્ર જેમ તમારે હાથપગ પકડીને ખસેડતા નથી, તમારા હાથમાં પકડીને હીરાને આપતા નથી. દીપકઆદિનું કામ તે ઝાખરૂં દેખાડી દેવું તે જેથી ચાલનાર આપોઆપ ખસે,હીરો દેખાડી દે પછી તેની ઈચ્છાવાળો લેવા લાગે. જ્ઞાન અતિશયને ફાયદે.
કર્મ કેવા ખરાબ છે; ક્યા દ્વારાએ આવે છે, કેમ રોકાય છે, કેમ બંધાય છે, કેમ તૂટે છે, તે જવાથી આત્માની જ્યોત પ્રગટ