________________
૨૭૬ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન જે કર્તા માને તેને બીજા નથી માનતા તેનું શું ? અમે સૃષ્ટિના સર્જનહાર માનતા નથી.ઈશ્વર ગુલામનથી. આપણે જે કરીએ તેનું ફલ દેવા તૈયાર રહેવું જોઈએ, આપણા કર્મ પ્રમાણે ફલ દેવું જોઈએ લીંબડી વાવીએ તેનાં પાંદડા કરી આપીને આકાર બનાવવા તેને તૈયાર રહેવું જોઈએ, કર્તા હોય તે તૈયાર રહેવું જોઈએ, કર્તાપણું જૈને ઇશ્વરના માથે નાંખવા તૈયાર નથી. ફલ આપવું કે નહીં આપવું તે તેની મરજીની વાત નહીં, આથી જૈને સ્વતંત્ર કર્મ ઉપર કુલ ઉત્પત્તિની લેગ્યતા માને છે. આત્માના જેવી પુદ્ગલની શકતી છે.
જગતમાં પદાર્થો એવા છે કે-આપણને અસર કરે છે. ઔષધ રેગને દૂર કરનાર છે, તે આપણે ખાધું ને રેગ દૂર થયે. પણ તે રોગને કેઈએ દૂર કર્યો તે માનવા જૈને તૈયાર નથી. બીજા ભલે માનવા તૈયાર હેય; જૈને આત્માની જેવી અપૂર્વ શક્તિ માને છે તેવીજ પુદ્ગલની અપૂર્વ શકિત માને છે. પુદ્ગલ પિતાની શક્તિએ ફલસુખ દુઃખ ઉત્પન્ન કરવાવાળું છે. આત્માનું સ્વતંત્રપણું કરવાની તાકાત પુદગલની નથી.
આ વાત વિચારશે તે જણાશે કે-શાસ્ત્રકારે કર્મની પ્રકૃતિ માની કે-જે પુદ્ગલ દ્વારાએ વિપાક આવે. શરીર, સંધાતન, સંઘયણ વિગેરે પુદ્ગલ દ્વારાએ ફલ લાવનારાને તે દ્વારા એજ ફલે તે શકિતને જેને માને છે. તેથી સૃષ્ટિનું સર્જને તે કર્મને આધીન બને છે. ન બને કયું? એક વસ્તુ ન બને. કઈ એવી ચીજ કે જે ન બને? તે કેવલ આત્માનું સ્વાતંત્ર્ય. આત્માનું સ્વાતંત્ર્યપણું તે પુદ્ગલ કરી શકે નહિ, તે તે તેને આત્માજ કરી શકે. તે સિવાય કેઈ કરી શકનાર નથી. કયે આત્મા કરી શકે તે જણાવે છે. સામાન્યથી નિરગી કેરું બને? તે રેગના કારણેને પહેલેથી દૂર કરે, રેગની જે જડ હોય તેને ઉખેડવાને પ્રયત્ન કરે તેજ નિગી રહી શકે. તેવી રીતે અહિંયા આ આત્મા પરાધીન શાથી થયે? એ પરાધીનતાને કારણે દૂર કરે.