________________
- સત્તાવનમું] સદ્ધમે દેશના–વિભાગ બીજે
૩૦૫ ઘડાની સાથે સંબધ માને, તેમાં મંત્ર અને વિધિ ગણે. આમાં અનાચાર સિવાય બીજું કયું છે? સ્મૃતિમાં, વેદમાં પણ તે પૂર્વાપરાર્થે વિરોધ એક બાજી દયાના હકમ કરે ત્યારે બીજી બાજુ મારવાના હુકમ કરે. ત્યારે જિનશાસનમાં તે નથી, તેથી આગળ પાછળ જોવામાં આવે તે એક સરખું લાગે. માટે તારા આગમને સપુરૂષે પ્રમાણિકપણે ગણે છે. તારા નામે નહિ, પણ આ ગુણેથી. આ ગુણો બીજામાં હશે? આ રજીસ્ટર કર્યા નથી. બધાને છૂટ છે. પણ લઈ ન શકે તેમાં અમારે શું? તેમના નસીબ “હિંસારા બીજાઓનાં શાસે અપ્રમાણ છે.
બીજાના શાને જુઠા કહેવાની જરૂર નથી, કારણ? જુઠા કહેતાં દુઃખ થાય છે, છતાં કહ્યા વગર ચાલતું નથી. તારા સિવાય બીજા શાસ્ત્રને અપ્રમાણિક ગણિએ છીએ. કારણ? હિંસા જુઠ ચેરી પરિગ્રહ વિગેરેના ધંધા તેમાં જગે જગે પર. પછી શું કહેવું? અપ્રમાણ ન કહેવું તે શું કહેવું ? ધર્મના નામે ભકતેમાં ધાડ પાડનારા તેવા મનુષ્ય કરતાં લુંટારા તે પિતાના નામે ધાડ પાડે છે તે સારા છે. હિંસાદિ ખરાબ કામ, તેને ડગલે પગલે ખરાબ ઉપદેશ. જીવવર્ધન નામના રૂષિ ભુખ્યા થયા છે, પિતાના છોકરાને મારવા દેડ્યા છે. તે કહેશે કે–તેમને પાપ નહીં ! કારણ કે તેમને ભુખ લાગી તેથી તેને ઉપાય કર્યો! આવાને હું પ્રમાણભૂત કેવી રીતે કહું? મંત્રને સંસ્કાર કરીને માંસ ખાવામાં વાંધો નહિ. કેને? તે બ્રાહ્મણને. બ્રાહ્મણની ઈચ્છા થાય ત્યારે માંસ તૈયાર કરવું. આવા ઉપદેશને પ્રમાણુ કઈ રીતે કહું? આ હિસા જુઠ વગેરેમાં એ સ્થિતિ છે. કેની? તે બીજાના શાસ્ત્રની, તેને કેણ કબુલ કરે છે? યજ્ઞમાં જાનવર હેમીને ભાગ વહેંચનાર તેને કબુલ કેણ કરે? ચામડીયા મડદાનો ભાગ નહિ વહેંચે, રહેલા ભાગને ઓળગાણું લઈ જાય. તેની જગપર આ લેકે માથું પગ ગળું પેટ ફલાણાએ લેવું.