________________
અઠ્ઠાવનનું ]
સદ્ધ દેશના—વિભાગ ખીજે
३०७
છે તે બધા એક મતવાળા છે. આસ્તિકમાં આ ખાખતમાં મતભેદજ નથી. કઈ બાબતમાં ? સામાન્ય રીતે દરેક મતના દેવા ગુરૂએ ધર્માં રિવાજો જુદા છતાં બધા એક મતે મળે છે. કા વિષય? માટે શાસ્ત્રકારે કહ્યું કે દેવ ગુરૂ ધમ માનવા જોઇએ. આની માન્યતા મામતમાં સર્વ આસ્તિકા એકજ મતમાં છે. ફાઈ આસ્તિક દેવાક્રિને હિ માનનારા નથી. જે જે આસ્તિક છે તે તે દેવાદિને માનનારજ છે.
સમાન્ય રીતે જેએ પાતાને ભલે આસ્તિક કહેવડાવવા માંગતા હાય, આગળ જતાં નાસ્તિક શબ્દથી ચીડાતા હોય, તવાએ વિચારવું કે—આ ત્રણ વાતે તમારે માનવીજ પડશે. જો તમેા નાસ્તિક ન કહેવડાવવા માંગતા હા તે ત્રણને માનવા પડશે. પારકુ દેવું એક કાડીનું ન એળવે તે શાહુકાર ગણાય. હું કેઇના દેવાદાર નથી તેવાવાળાએ જમે ખાતા વગરના એક પૈસો રખાશે નહિ. તેમ સ્માસ્તિક કહેવાવું હાય, હું નાસ્તિક નથી તેમ કહેવડાવવું હાય, નાસ્તિક શબ્દથી ચીડ રાખવી હોય તેને આ ત્રણ વસ્તુ કરવી પડશે. દેવ ગુરૂ ધર્મને માનવા, એને દરેક આસ્તિક ગણાતા લાકે આ ત્રણ વાતને મજુર કરનારા હાય છે. પછી દેવ ગુરૂ ધર્મમાં નામ વ્યક્તિ નાત જાત દેશ રીતિરવાજમાં ક્રક હાય પણ તેને દેવાદિ માનવા પડે. જે પેાતાને આસ્તિક કહેવડાવવું હાય, નાસ્તિક ન કહેવડાવવું હોય તેને ત્રણ માનવાજ જોઈ શે ! દેવાદિ ત્રણ માનવા નથી ને આસ્તિક કહેવડાવવું તે કેમ બને ? પારકી રકમ હજમ કરવી તે શાહુકાર ને ઇમાનદાર ગણાવવું છે તે કેમ બને ? જેને બેઈમાન નથી ગણાવવુ તેવાએ ઈમાનદારી રાખવી જોઇએ, ને બેઈમાની છેડવી જોઇ એ. તે તારે કરવું નથી ને દુનિયા મને ઈમાનદાર કહે. સત્તાના જોરે કહિ દે પણ હૃદયમાં તે દેવાળિયેાજ ધારે. અહિં પણ જે દેવ ગુરૂ. ધર્મને માનવા તૈયાર નથી. તેઓ પોતાના આસ્તિકપણાના દાવા કઈ રીતે કરે ? પાતે નાસ્તિક નથી.