________________
૩૧૨
ડષક પ્રકરણ [ વ્યાખ્યાન દાબડી કે ખીસામાં નાંખવાથી ધર્મ નથી થયો. પણ મારે મમત્વભાવ–જેને અપાય છે તે હું છોડું . જે આ ચીજ કર્મબંધના કારણમાં રહેતા તેના કરતાં ધર્મના કારણમાં બીજાને દઉં. સુપાત્રદાનને અધિક ગણીયે તેમાં કારણ શું? અનુકંપાદાનમાં ફલ કહીયે તે જીવન સધાય અને બચે. પણ ગુણની ઉત્પત્તિનું તત્વ નથી. ત્યારે સુપાત્રદાનમાં ગુણની ઉત્પત્તિનું તત્ત્વ છે. સુપાત્ર દાનમાં બુદ્ધિ કઈ જોઈએ?
બે પ્રકારે સુપાત્રદાન છે. એક સુપાત્રદાન બંધન કરાવે ને એક સુપાત્રદાન નિર્જરી કરાવે. તેમાં એ ફરક-જ્યારે સુપાત્રદાન દેવાવાળો વિચારે કે આ સાધુ મહારાજ છે, સંસારથી વિરક્ત છે, તેને હું આપું. જે ફક્ત તેમને મહાવ્રત તપસ્યા ગુણે ધારીને આપે તે શુભ આયુષ્યતા બાંધે. એકલા ગુરૂ પણાના ગુણ ધારીને આપવું તે એકાંત નિર્જરા. પિતાના સાટા તરીકે આપવું. તે કેવી રીતે? સાટા ખત લખે તેમાં કાગળ સહિં કલમ કેટલી ? તેની કિંમત કેટલી? તે પુરેપુરી જોખમદારી સર્ડિમાં, દાન જોખમદારીથી કરે છે. તે કેમ? તે મેક્ષ સાધુપણું લીધા વગર મલવાને નથી. સમગ્ર કર્મને ક્ષય કરવા ચારિત્ર સિવાય રસ્તા નથી. હું અસમર્થ છું. ચારિત્ર લેતો નથી. માયા મમતા છોડી શકતું નથી. ખાલી ખેતરમાં કેરેલું વાવેતર તે લીલુછમ કરી નાખે. તેમ આ મેક્ષના માર્ગ માટે ખાલી પરંતુ જેમ ખેતરમાં વાવેતર કરાય તે લીલુછમ થાય છે. તેમ મારે અહિં ચારિત્રનું વાવેતર કરવું છે, મેક્ષ લે છે તે ચોક્કસ મેક્ષ ચારિત્ર વગર થાય તેમ નથી તે ચક્કસ, હું ચારિત્ર લઈ શકતે નથી પણ લેવું તે ચેકસ, માટે વાવેતર કરૂ છું. ડાંગરના વાવેતરમાં ડાંગરને એક કયારામાં વાવેલી હોય પછી પાય આખા ખેતરમાં, આખા ખેતરમાં ન વવાય તે કયારામાં વાવીને આખા ખેતરમાં વાવવું. મારા આત્મામાં ત્યાગ પાલનની શક્તિ નથી કેળવી શકો, પણ મને કયારે મલ્યો છે. કેણ કયારે ? તે સાધુ તેમાં ચારિત્ર, તપ, કર્મક્ષય, ગુણવૃદ્ધિ, મોક્ષ સાધનમાં મદદગાર થઉં તે તે