Book Title: Shodashak Prakaran
Author(s): Chandansagar, Saubhagyasagar
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 336
________________ મતગમસ્તવ सर्वज्ञतापदमपि प्रतितान्वितोऽपि, यत्पृष्ठतो निविशतीह गणाधिपानां। छद्मावृतां मुनिरशेषगमोऽयमूनः, किं लेशतोऽपि महिमागमबोधभाजाम् ॥ ७॥ અર્થ-સમવસરણમાં ચારિત્રવત તેમજ સર્વાપણાનું સ્થાનસમસ્ત પદાર્થને જાણનારા એવા કેવલી ભગવાન પણ છદમસ્થ એવા ગણધર ભગવંતની પાછલ બેસે છે. આ આગમના જ્ઞાનવાળાનો શું ઓછો મહિમા છે? અર્થાત્ ઘણું છે. જે ૭. कैवल्यभागमुनिततीपरिवारयुक्ते, तीर्थाधिपे दिशति धर्ममनन्तमार्गम्। गच्छाधिपोऽर्हदनुसारिसमग्रवाक्यो, यस्मान तं क इह नौति सदागमं झः ॥ ८॥ અર્થતીર્થકર ભગવાન કેવલજ્ઞાનિમુનિવરોના પરીવાર સહિત હોવા છતાં અરિહંતદેવના આગમાનુસારિ વચનવાળા ગણધર ભગવાન મેક્ષમાર્ગરૂપ ધર્મની દેશના આપે છે, તે આગમને કયો બુદ્ધિમાન ન સ્તવે? અર્થાત્ સ્તુતિ કરે જ છે ૮ વર્ધશતામૃત યુવાવો નિરાચ્છ, गूढान् विभिद्य हृद्योद्गतसंशयाश्च । सर्वज्ञमामनुत आगमलब्धबोधं, - વારંવત આજમવાઘમરે ૧ અથ (ઇન્દ્રભૂતિજી) સર્વજ્ઞ પણ વગર (પ્રભુના) ઉદારવચનને સાંભળી ગૂઢ-સૂમ એવા હૃદયના સંશને ભેદી–દૂર કરી (પૂર્વજન્મમાં) આગમથી બંધ પામેલા એવા મુનીંદ્ર (મહાવીરદેવ)ને સર્વજ્ઞ માનવા લાગ્યા હતા આથી આગમવાણીને હું સ્તવું છું. હું

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338