________________
૩૧૬
આગમાધિકાર (સ્થાનાગાદિસૂત્રમાં વર્યા છે, તે સાધુને ઉદ્દેશીને છે, ગૃહસ્થને ઉદેશીને નહિ. તેમજ વ્રતમાં શિક્ષાપદ મૃતસંબંધી ગવાલાપણું કહ્યું છે કા તથા આગમમાં શ્રીગણધરદેવેએ શ્રાવકેને “દા' (અર્થને જાણવાવાળા) વિશેષણવાળા કહ્યા છે પણ મુનિની જેમ સૂત્રધારક નથી કહ્યા. આપા સાધુને પણ સૂત્ર ભણવાને અધિકાર દીક્ષાની સાથે તત્કાલ નથી આપ્યું પણ ત્રણ વર્ષના પર્યાય થયા પછીજ, માટે ત્રણ વર્ષના પર્યાયવાળા મુનિને નિશીથાધ્યયન ભણાવવું. પછી આગલ જેમ જેમ વર્ષ પર્યાય વધે તેમ તેમ બાકીના સૂત્રે અનુક્રમે ભણાવવા એમ ગણધરદેવેએ ફરમાવ્યું છે. દા
अत्राह कश्चित्-प्रथम, ज्ञानं पश्चाइयेति यत् । जगाद स्पष्टं भगवान् , श्रुते शय्यंभवो गणी ॥७॥ चारित्रकाङ्क्षिणां पुंसांहेतवे प्राकृताः कृताः । ૩માજમાં રૂતિ િશહે, નોતિ મુનિg ? ૧૮ तत् शास्त्राध्ययने योग्याः साधवो गृहिणोऽपिहि। इत्थं न पक्षपातश्चेत्तदा वाच्यं मनीषिमिः ॥९॥
અર્થ-અહિં કેટલાક કહે છે–શ્રી દશવૈકાલિસૂત્રમાં શ્રીશય્યભવસૂરિજીએ સ્પષ્ટ કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા-સંયમ. છે તથા ચારિત્રની ઈરછાવાળા મનુષ્યને માટે આગામે પ્રાકૃત ભાષામાં રચ્યા છે એમ મુનિપુંગવેએ શાસ્ત્રમાં કહ્યું છે. ૫૮ તે માટે આગમનું અધ્યયન કરવામાં સાધુઓ તેમજ ગૃહસ્થ અધિકારી છે એમ વિદ્વાને એ કહેવું જોઈએ. જે પક્ષપાત ન હોય તે. પલા
साधुधर्मानुरक्त्तानां विरतिर्देशतो भवेत् । सम्यग्दृप्टेरपि स्वान्तं मुनिधर्मेण वासितम् ॥१०॥
અર્થ-તથા સાધુધર્મને રાગવાળા આત્માઓને જ દેશથી વિરતિ હોય છે, તેમજ સમકિતીનું મન પણ સાધુધર્મથી વાસિત જ હોય છે. ૧૧