________________
૩૧૮
આગમાધિકાર अपक्षेण ततो विज्ञैः, सूत्रार्थज्ञानगोचरं । वाच्यं क्षमत्वमखिलश्राद्धानां मार्गसिद्धये ॥१७॥
અર્થ–સમ્યગ્દષ્ટિ જીવોને શ્રીજિનેશ્વરદેએ ઉપદેશેલા ત માન્ય હોય છે, અને શ્રીજિનેશ્વર ભગવંતે એ કેઈને કંઈ પણ એકાંતમાં રહીને કહ્યું નથી, અર્થાત્ એમનું કથન જગજાહેર છે. ૧દા તે માટે શ્રાવકને મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે સૂત્રાર્થવિષયક ગ્યત્વ અર્થાત્ શ્રાવકે પણ સૂત્ર અને અર્થ ભણવાને લાયક છે એમ વિદ્વાનોએ નિષ્પક્ષપાતપણે કહેવું જોઈએ. ૧છા
गृहिणां मुख्यतो दानं, शीलादीन्युपसर्जनात् । तत्राऽपि पात्रदानस्य, महिमा वचनातिगः ॥१८॥ द्वयेषां पात्रदानं स्याद् , गृहिणां धर्मधीमतां । संविग्न (आतुर) लुब्धकज्ञातभावितानां मुनिव्रजे ॥१९॥ आये द्वयोहित दातृग्रहीत्रोर्न परे ततः। આર્શિકારિ રૂત્રાળ, સમતાનીતિ ગુરૂપુત્ર રહો
અર્થ-ગૃહસ્થોને મુખ્ય પણે દાનધર્મ છે, બીજા શીલ વિગેરે ધર્મો ગૌણપણે હોય છે. તે દાનધર્મમાં પણ પાત્રદાન શ્રેષ્ઠ છે કારણ એનો મહિમા વચન અગેચર છે, અર્થાત્ ઘણે છે૧૮ મુનિઓ વિષે ધર્મની બુદ્ધિવાળા બે પ્રકારના ગૃહસ્થાને પાત્રદાન હોય છે, અર્થાપાત્ર દેનારા બે પ્રકારના હોય છે, એક સંવિગ્નભાવિત અને બીજા લુબ્ધકદષ્ટાન્ત ભાવિત ૧લા પ્રથમમાં એટલે સંવિસ્રભાવિત દાતારના દાનમાં દેનાર અને લેનાર બન્નેને ડિતએકાંત-નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. જ્યારે બીજા દાનમાં તે નથી. તે માટે શ્રાવકેએ તમામ સૂત્રે જાણવા જોઈએ, અર્થાત્ સૂત્ર ભણવાને અધિકાર ગૃહસ્થને હવે જોઈએ, એ એ વાત યુક્તિ સંગત છે. રમે