________________
૩૨૧
ષત્રિશિકા
जिनेशगीर्यथास्वं स्यात्तद्धितं न रुणद्धि सा। वृष्टेऽपि पुष्करावर्ते कुम्भे कुम्भोन्मितं जलम् ॥३२॥ जिनेशदेशना जीवोऽस्तीत्यादिर्न च सा रहः। नोत्सर्गानपवादास्तु, सर्वेभ्यो वदतीशिता ॥३३॥ दानस्य देशनां शुद्धोञ्छाद्यनुश्रित्य शण्वतां । लुब्धक (आतुर) ज्ञातयोग्यत्वं स्यात् श्रुताधीतिमन्तरा ॥३४॥ तन्वन् स्थूलां दयां कष्टात् , चक्षाणः सर्वगां दयां । कथं न हास्यतां यायात्, तन्मुनिः शुद्धमार्गवाक ॥३५॥ पार्षद्यान् हेयमन्वाख्यान, स्वयं तद्विदधजने। मिथ्यात्वं वर्धयेत्तस्मात्, शुद्धाचारं मुनिर्वदेत् ॥३६॥
અર્થ–યથાયોગ્ય દશવૈકાલિસૂત્ર ચાર અધ્યયન સુધી શ્રાવક ભણે છે. માટે સૂત્રે પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યા છે, આથી તે શ્રાવક તમામ સિદ્ધાંતને પારગામી અર્થાત્ ભણવાનો અધિકારી સિદ્ધ થતું નથી. ૩૧ જિનેશ્વરની વાણુ પિતાની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરેલી હોય તે તે હિતને રોકનારી થતી નથી, અર્થાત્ હિતકરનારી થાય છે. અર્થાત્ ગૃહસ્થ દશવૈકાલિકના ચાર અધ્યયન સુધી જ સૂત્ર ભણવાને ગ્ય છે, વધારે નહિ. પુષ્કરાવર્ત મેઘ વરસે છતાં ઘડામાં ઘડા પ્રમાણ જ જળ માવે છે ૩રા જિનેશ્વરની દેશના જીવ છે એ વિગેરે હોય છે અને તે દેશના એકાંતમાં હોતી નથી. અર્થાત્ પર્ષદા સમક્ષ હોય છે એ વાત ખરી પરંતુ ભગવંત બધાને ઉત્સર્ગ અને અપવાદો કહેતા નથી ૩૩ શુદ્ધો છાદિ ભિક્ષા અનુસરતી દાનની દેશના સાંભળવાથી સૂત્રના અભ્યાસ વગર લુમ્બકદષ્ટાંતભાવિત તેમજ સંવિગ્ના ભાવિત દાતારની ગ્યપણાને પામે છે. ૩૪ સ્થૂલદયાને કષ્ટ કરનાર, એ શ્રાવક સર્વવિરતિને ઉપદેશ આપનાર થાય તે એ હાંસીને પાત્ર કેમ ન થાય? અર્થાત્ થાય. માટે મુનિજ શુદ્ધમાર્ગની વાણીવાળે હેય અર્થાત્ ઉપદેશક હેય. પાપા પર્ષદામાં બેઠેલા