Book Title: Shodashak Prakaran
Author(s): Chandansagar, Saubhagyasagar
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 330
________________ ત્રિંશિકા कल्पनाकल्पितं सर्वमेतद् यत् पर्यवक्रमात् । साधोः पात्रस्य सूत्राणामुद्देशादि प्रकीर्तितम् ॥२१॥ सत्रार्थाध्यापने पापं गृहिणां सूत्रकृजगौ । त्रिविधेष्वप्यागमेषु, न चाप्येकोऽस्ति तेषु तु ॥२२॥ | ૩૧૯ અ - -આ બધું ઉપરીક્ત વાદિનું કથન કલ્પના કલ્પિત છે, અર્થાત્ અસત્ય છે. કારણ-આગમાના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા વિગેરે શાસ્ત્રમાં પર્યાયના ક્રમથી ચેાગ્ય સાધુને ઉદ્દેશી કહેલ છે, શ્રાવકોને ઉદ્દેશીને નહિં ॥૨૧॥ ગૃહસ્થાને સુત્ર ભણાવવામાં નિશીથસૂત્રમાં સૂત્રકાર ભગવાને પાપ બતાવ્યું છે. આ ઉપરથી સૂત્ર ભણવાના અધિકાર શ્રાવકાને નથી એ સ્પષ્ટ થાય છે, તેમજ આત્માગમ–અન તરાગમ-અને અને પરપરાગમ એમ ત્રણ પ્રકારના આગમામાંથી એક પણ આગમ શ્રાવકામાં નથી ૫રરા 1 ज्ञानमाद्यं दया तस्मादित्यत्र संयमो या विना तं चाफलं ज्ञानं, भावार्थोऽयं बुधर्मतः ॥ २३ ॥ ज्ञात्वाभ्युपेत्या करणं, 'यतो विशैव्रतं मतं । સજ્જાનું પ્રતિમિઃ પૂર્વ, દાર્થમજોગ નિશ્ચયઃ ॥૪॥ जीवाजीव सस्थास्नू जानानः सवती मतः । निश्रया ज्ञानिनः शुद्धो, माषतुषसमो मुनिः ॥२५॥ जीवाजीवौ विजानानो वेत्ति पुण्यमघं च ते । विद्वान् बहुविधा विद्याद्, गतीस्तस्माद् व्रती भवेत् ॥ २६ ॥ पारम्पर्यमिद मोक्षावसानं मनसि स्मरन् । गृह्याचारे इदं सूत्रं, विद्वान् नैव निवेशयेत् ॥२७॥ અ-પ્રથમ જ્ઞાન અને તે પછી દયા (વમ નાળ તો ચા) એ સ્થળે દયાના અર્થ સયમ છે, એટલે સંયમ વિનાનું જ્ઞાન નિરક છે. આ ભાવાર્થ જ્ઞાનિઓએ માન્યા છે ારા પ્રથમ હિંસાદિ જાણવું પછી તેની પ્રતિજ્ઞા કરવી અને હિંસાદિ ન કરવું

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338