________________
અઠ્ઠાવનમું] . સદ્ધર્મદેશના–વિભાગ બીજો
૩૧૧ નિશાળમાં ભણ્યા છે? વિષય અને તેના સાધને માટે શીખામણ દેવી પડતી નથી. આપણું ઉંમરમાં બાલપણાને વિચાર! ગળ્યું હોય તે ગળવું ને કડવું લાગે તે કાઢી નાંખવું તે કેણે શીખવાડયું ? માબાપ જે કડવું ઉતરાવવા માંગતા હતા તે મમળાવીને કાઢતાં તેણે શીખવ્યું? માબાપે નહતું શીખવ્યું, એળીયે દેવા તૈયાર હતા. લગીર ગેળ ન આપે ને ભૂલી ગઈ તે મેઢામાં નાંખતાં કાઢી નાંખે. ગેળ લગાડયે હોય તે ગળી જાય. તે કેણે શીખવ્યું? દુનિયામાં વિષયે અને તેના સાધને માટે શીખવવું પડતું નથી. પણ તેના તરફ ધસેલા છે. માટે વગર ઉપદેશે અર્થ અને કામ તરફ ધસેલે છે. ઉપદેશ વિના દાન આદિ થતાં નથી
ત્યારે કયાં વસેલે નથી? તે ધર્મમાં. ઉપદેશ વગર દાન શીલ તપ ને ભાવ સૂઝયા નથી. ઉપશમ-વિવેક–સંવર, જ્ઞાન દર્શન ચારિત્ર તે સૂઝતા નથી. તે કઈને સૂઝયા? આપણું બચ્ચામાં ને આપણી નાની ઉંમરમાં વિચારો–દાનાદિ ઉપશમાદિ સૂઝયા ખરા? મંગળભાઈ છોકરાને પૈસે આપી પૂજા કરાવે. પણ રૂપિએ આપ્યો હોય તે મૂકાવતાં ભારે પડે. તે મમત્વભાવ વિષયની તૃષ્ણ સ્વાભાવિક છે. દાનની બુદ્ધિ સ્વાભાવિક કેઈને દેખી? મા બાપ શીખવે, તેમ શીલ પવિત્રતા રાખવી આ કેઈને પોતાની મેળે થાય છે ખરી? ગુરૂ મા બાપ વિગેરે કહે ત્યારે થાય. તપસ્યામાં વિચારે–ખાવાનું જમ્યા ત્યારથી શરૂ કર્યું પણ ઉપવાસ કયા દિવસે કર્યો? જેનેતરેએ નામ ઉપવાસ રાખ્યું ને ભેજન દશમ કરતાં અગીયારશે વધારે કરવાનું રાખ્યું. તપસ્યા કરવી તે જીવને મુશ્કેલીની ચીજ. સુપાત્ર દાનમાં ગુણની ઉત્પત્તિ.
દાન કરવું ને મમત્વને ત્યાગ કરવો તે સહેલું નથી. દીધું તે દાન થયું પણ તેનું ઉડું તત્વ કર્યું તે ધ્યાનમાં રાખ્યું? જે દાબડીમાં હતું તેને છૂટા પાડવામાં થયે. તે ધર્મ શામાં થયો?