________________
અઠ્ઠાવનમું ] સદ્ધ દેશના–વિભાગ ખીજો
૩૦૯
પણ ભાડુત પુછ ખર્ચીને સમાર કરાવે નહિ. ઘરની જવામદારી જોખમદારી માલિકની પણ ભાડૂત તે ભાડાથી રહેલા છે. માટે તેને કઈ લેવાદેવા નડિ. સૃષ્ટિના સર્જનહાર તરીકે માનીએ તા આપણે ભાડુતી, આપણે કરવાનું કઈ નહિ.
જૈનોને ઈશ્વર અપકારી નથી.
જેના ઇશ્વરને અપકારી હેરાન કરનાર તરીકે માનવા તૈયાર નથી. પણ કેવલ ઉપકારી માનવા તૈયાર છે. અપકાર કરનાર નથી. ઉપકાર કરનાર છે. કયા રૂપે ? તે તે સ્વત ત્રપણે ઉપકાર કરતા જ નથી. ત્યારે ઉપકારનું સાધન જગત આગળ રજુ કરે છે. તેને જે ઉપયાગ કરે તે ઉપકારનું ફૂલ મેળવે. ઉપયેગ ન કરે તે ન મેળવે. જેમ સૂર્યના ઉદય થયા ને તેના અજવાળાના ઉપયાગ કર્યાં તા કાંટા ઢેફાથી ખચ્ચા તેમાં ઉપકાર કાના? પણ ખાડામાં પડ્યા ને કાંટા વાગ્યા તેમાં સૂર્ય કર્તા નથી. સૂર્યના ઉદય ફાયદા માટે અજવાળુ કરનાર છે. તેના ઉપયાગ કરે તે ફાયદો થાય અને ભૂલ કરો તે અપકાર થાય. સૂર્યના અજવાળે તમને ખચવાનું સાધન આપ્યું. તમે તેના ઉપયાગ કરે તેા ખચી શકા, ન કરા તે ન અચા! તેથી સૂર્ય તે તમારા અપકારનું કારણ નથી. તેમ ભગવાન જે જિનેશ્વર તેને જેનેએ માન્યા કયા રૂપે? તે દેશના દ્વારાએ જગતને અજાણપણાની જાણ કરવી. અહિં દીવેા કરીએ તે કાંટા ને પથરાને ઉત્પન્ન કરતા નથી. સેાના પિત્તલને ઉત્પન્ન કરતા નથી, પણ તે તે પહેલાંના છે, દીવે તા તમને દેખાડે છે.
હિંસામાં પાપ અને ચામાં લાભ અનાદિ કાળથી છે.
જૈન ધર્મ અનાદિના અને અધર્મ અનાદિના તેમ પુણ્ય પાપ અનાદિના માને છે. ભગવાન રૂષભદેવજી થયા ત્યારે હિંસાદિ પાપ થવા લાગ્યું તે પહેલાં નહેતું તેમ નહીં ? ભગવાનની પહેલાં હિંસાદિ કરે તે તેમાં પાપ નથી તેમ કયારે કહેવાય? તા