________________
૩૧૦ ડષક પ્રકરણ
[ વ્યાખ્યાન ભગવાને પેદા કર્યા હોય તો? તેમ દયા પાળનારને ધર્મ થાય, સત્ય પવિત્રતા, બ્રહ્મચર્ય નિર્મમત્વને ધર્મ તે કંઈ નહેતા ? ને ન હોય તેને કરી દીધે તેમ નથી; હિંસા વિગેરેમાં પાપ નહોતું દયા વિગેરેમાં પુણ્ય નહતું તે તેમને કરી દીધું? જે તે નહાત અને તેમને જે કર્યું તે જગતમાં જુલ્મ તેમને કર્યો. પહેલાં હિંસાદિથી પાપ ચાલ્યું જતું હતું તેથી તેમને તેમાં પાપ ઉભું કર્યું તેમ કહેવુંને ? સૃષ્ટિના સર્જનહાર માનીએ તે હિંસાદિના પાપ તેમને ઉભા કર્યા, પણ તે પહેલાંના નહેતા, કેઈ કાલ એ નહેતે કે હિંસામાં પાપ ને દયામાં લાભ નહતા. પરંતુ હિંસામાં પાપ ને દયામાં લાભ આ અનાદિથી ચાલતું જ હતું. હિંસા આદિનું જ્ઞાન આપનાર ભગવાન.
પરંતુ ભગવાને તે આપણને ઓળખાવ્યું. આનું નામ હિંસા, આનું નામ જુઠ, આનું નામ ચેરી, આનું નામ મિથુન, આનું નામ પવિત્રતા, આનું નામ પરિગ્રહ તેનાથી પાપ થાય. આનું નામ દયા, નામ બ્રહ્મચર્ય, આનું નામ નિર્મમત્વ તેનાથી લાભ થાય. શું કર્યા ? પરમેશ્વરે હિંસા વિગેરે નહાતા દયા વિગેરે હતા તે ઉભી કરી? દયાથી લાભ હિંસાદિથી પા૫ અનાદિથી સિદ્ધ હતું, પણ જીવને તે જ્ઞાન નહેતું કારણ? અર્થ અને કામમાં ઉપદેશની જરૂર નથી.
ઉપદેશ “વિનોરા વગર પણ મનુષ્ય અર્થ કામ ઇન્દ્રિયના સુખે અને તેના સાધને તરફ તૈયાર છે, તેમાં ઉપદેશની જરૂર નથી. નાના છોકરાના મેઢામાં કડવું મૂકે તે તે કાઢી નાંખે છે. સુખથી રાજી થવું ને દુઃખથી રડવું તે કેને શીખવ્યું? ગળી વસ્તુ આપે તે ગળી જવું ને કડવી આપો તે કાઢી નાંખવું તે કેણે શીખવ્યું? સારો શબ્દ સાંભળવા તૈયાર ને ખરાબને છોડ તે કેને શીખવ્યું તેમ તેના સાધને જ લે છે. જાનવરો તે પણ ખેરાક લે છે, ખોરાકની ગંધ લે છે તે કઈ