________________
૩૦૪
માડશક પ્રકરણ
| વ્યાખ્યાન આચરણુ લેવું. ભગવાનનું કામ જુગાર રમવાનું સરમુખત્યાર શાહી એલે છે કે બસ હું કહું તે મારા કહેવા પ્રમાણે કરવું. મારા વિચારથી વિરૂદ્ધને મારી નાંખવામાં આવશે. જો સરમુખત્યારી ન હાય ત ધર્મના માર્ગે આવે, ધના માર્ગ લેવે હાય તા બસ હું કહું છું તે કરવુ પડશે ! દ્ધિ કરેા તા પરાણે કરવું પડશે ! આ વાકય ખેલાય નહીં. અહિં તો ધર્મનું બંધન છે. જેમ ન્યાયી રાજ્ય વખતે કાયદાનું બંધન જેટલું રાજાને પ્રધાનને તેટલું જ પ્રજાને હાય તેમાં ફેર નહીં તેમ જૈનમાં જેટલુ ધર્મનું બંધન દેવ ગુરૂને છે તેમ ભક્તોને પણ તેટલું જ છે. માટે કલકાલ સુજ્ઞ ભગવાન હેમચ ંદ્રસૂરિજી મહારાજ કહે છે કે હું ભગવાન! તમારા આગમને જે માનું છું તેમાં ખીન્નુ કારણ નથી. કેમ ? તે મે તમને કે તેમને દેખ્યા નથી. તેમના ને તમારા પરિચયમાં આવ્યે નથી. પણ એયને મારે તપાસવાના છે. તેમના ને તમારા રિવાજો જુદા છે. તમારા રિવાજ દ્વિતાપદેશ સિવાય કઇ નથી. ત્યારે ત્યાં આગળ ધગાડે નથી.
વેદ પુરાણા આદિમાં પૂર્વાપર દાષા આવે છે.
તમારે આત્માનું સ્વરૂપ, ગુણા, તેને રોકનારા કર્મા, કેમ બંધાય, ઉન્નય, ઉદીરણા, સત્તામાં જે હાય તે બતાવવાનું છે. ત્યારે તેનામાં તેનું નામ નિશાન નથી. તારે મેક્ષ ગયાને આટલી અધી મુદ્દત ગઇ. છતાં આ કાણે ઝીલ્યું? તે સાંસારના ત્યાગીએ મહાત્રતાના ધારકાએ, તેમાં ગોટાળા થવાના સંભવ નથી; એટલું જ નહિ પણ આગળ કંઈક ને પાછળ કંઈક આવું પણ નહિ ત્યારે ખીજામાં ‘ન માંસમક્ષળે દોષો’માંસ ભક્ષણમાં દોષ નથી આ પ્રમાણે જણાવીને આગળ જણાવ્યું કે–જેનું માંસ મે ખાધું તે પરભવમાં મને ખાશે ! આમ જણાવે છે. તેથી વેદના નામે લેાકાને ભડકાવે છે. એ માપુસ બેઠા હોય ત્યાં અર્થ કરા પણ પહોંચી શકે નહિ. તદ્દન અનાચારનું ઘર; છેલ્લામાં છેલ્લું બિંદુ ! ટુંકાણમાં તપાસીએ તે રાજસૂય યજ્ઞમાં રાજાની રાણીના