________________
સત્તાવનમું
સદ્ધ દેશના—વિભાગ બીજે
૩૦૧
પણ ઘણા સારા છે. કેમ ? આ જીવનમાં દુધ, દહિં, ઘી, પાણી, પાન, ખીડા મળે છે, મનેાતુર સ્ત્રીઓ મળે છે. તે તે સાર જ છે! આવું આસ્તિકે ગણતા નથી. આવું જે માનનારા ખેલનારા તે અમારા ધર્મના પગથિયાથી પણ બહાર છે.
આપણામાં જેને ભવાભિન ંદી કહિયે છીએ તે કેવા હેાય ? તા સંસારને સે ભાગી ગણુનારા, સેાભાગી સંસાર માનનારા કહેનારા તે ભવાભિનઢી તેવાને દૂર જ રાખીએ છીએ. હરિભદ્રસૂરિજી કહે છે કે-જે હજી સકૃત અધક, અપુનમ ધક અન્યપુદ્ગલપરાવર્તમાં નથી આવ્યેા. અત્યારે બંધ થયા છતાં એક વખત ૭૦ કોડાકાડી બાંધશે તે સમૃતબંધક. જે અત્યારે બંધ થયા તે પછી આંધવાને નથી તે અપુનખ ધક. સકિતથી અલગ માપતિત, માભિમુખ, અપુન ધક તેનાથી નીચી દશા સકૃતમ ́ધક. તેવી દશામાં આવેલાને ધમ હાય નહિ. કારણ તેમને આ સંસાર સારવાળા લાગે છે. દહિં દુધ વગેરે અહિં છે. સંસારનેસેાભાગી બનાવવાની ચાહનાવાળાને ધર્મને પગથિએ ચડેલાએ ધર્મી ગણતા નથી. ત્યારે ચડેલા કેણુ ? તા સંસારને અસાર ગણુનારા. સંસાર જન્મ જરા મરણ વિગેરેથી ભરેલા છે. ઈષ્ટના અનિષ્ટને સંચાગ વિચાગના દુ:ખાથી ભરેલા છે. તે માન્યતાવાળાને દરેક આસ્તિક ધર્મના પગથિએ ચડેલે ગણે છે. ભવાભિન’દી ધર્મને માટે નાણાયક છે.
એવી રીતે જેએ સંસારને સેાભાગી ગણુનારા છે તેને માટે ધમ કામના નથી. તમને સમજાવતાં ખેલતાં અ કરતાં નિહ આવડતા હોય ? તે તમને પુછીએ કે-ગાયનના ઉસ્તાદ હતા તેની આગળ ગધેડાને મૂકયા ? તેને ગાતાં ખેલતાં નથી આવડતું ? જો આવડતું હાય તેા કેમ ન શીખે.? તેમાં ઉસ્તાદને વાંક નહી, તેમ ભાભિનઢીએ ધમ ન પામે તે વાંક કાના? ધર્મ કથનકારના કે શાસ્ત્રના વાંક? ઉસ્તાદ ગધેડાને તૈયાર નથી કરતા તે વાંક કેાના ? તે ગધેડાને, તેમ અહિં ભવાસિની જે