________________
૩૦૦
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન જશે તેથી હીરે તેજ નહિ, તેમ અહિં આગળ ધર્મ ઘણું દેખીને વખતે કઈ ઉલટ ધર્મ આવશે, માટે ધમ જોઈએ નહિ; આથી ધર્મને ખસેડે છે. બુદ્ધિમાને ધર્મની નકલે જોઈને ધર્મની કિમત ગણે છે. સંસારને સાર ગણનારા ધર્મના પગથિઆથી બહાર છે.
ધર્મના નામે જુદા જુદા વાડા છે છતાં એક વાત બધા પાસે મળતી છે, તેમાં વિરોધ નથી. કઈ વાતમાં ? દેવને માનવા જોઈએ. જેટલા આસ્તિકે છે તે બધા પરમેશ્વરને ગુરૂને ધર્મને માનવાને અંગે એક મત છે, તેમાં મતભેદ નહિ. જો કે નામ, સ્વરૂપ, વ્યક્તિ, દેશ, કૂળમાં મતભેદ. પણ દેવ ગુરૂ ધર્મ નામને અંગે કોઈને મતભેદ નહિ, બધાને કબુલ છે. કારણ? આસ્તિકે એ સ્થિતિમાં જરૂર હોય છે, કે સંસાર અસાર છે. દરેક મતવાળાએ આ પ્રમાણે કરી છે, કે આ જે હોય તે અમારા ધર્મના છેડે છે. કે? જે જણાવીએ છીએ તે, જેન કહે છે તેમ નહિ “જાણે સંસાને દરેક કહે છે.
જેઓ આ માનનારા હોય કે આ સંસાર છેવટે કેળને થાંભલે માત્ર છે. હાય એટલે મેટે હાય, જાડો કેળનો થાંભલે હોય પણ પડ ઉકેલીએ તે અંદર લાકડું ન નીકળે. કેળનો થાંભલે વગર ઉશ્કેળે સારે, તેમ આ સંસાર ઉકેલવા જઈએ તે અસાર છે. ધન મા બાપ છોકરા છોકરી સગા નહિ, “સોડ તમે કહે છેતે કબુલ છે. કેળના થાંભલાની માફક અંદર કંઈ નથી. પડેથી સુંદર દેખાય છે. દેખાવની સુંદરતા છે પણ વસ્તુ કઈ નહિ. તેમ સંસાર દેખાવને સુંદર પણ વસ્તુ તરીકે કંઈ નહિ. પરંતુ જેમ કેળને થાંભલે અંદર લાકડા વગરને છે છતાં જે અંદર રહેલા સુંવાળા રસદાર પડેએ કરીને ચકચકે છે કે શું? તે કેળને થાંભલે. તેવું કઈપણ ઝાડનું થડીયું ચકચક નહિ હિય. તેમ આ સંસાર અસાર તે અમે જાણીએ છીએ. આ શરીર બન્યા પછી કંઈ નથી. આ સંસાર છેવટમાં મીંડુ છતાં