________________
૨૯૮
ડશક પ્રકરણું [ વ્યાખ્યાન પાપ કયારે ભેગવીશ? ક્યાં સુધી કુટુંબ જેકે રહેશે ? હત્યાનું પાપ ભવભવને? કુટુંબ આ ભવમાં પણ વહાલું નથી. તે હું શું કરું? તારે હિંસા આરંભ ન કરે પડે, કુટુંબને એશિયારે નહિ. આવતા ભવનું ભાતું બંધાય તેવું કર! આકરું પડે તેથી શું કરૂં! આનાથી છૂટા થવાય તેવું થતું હોય તે દુષ્કર કરવામાં શે વાંધે છે? આ ખેડૂતને ગૌતમસ્વામી કહે છે કે–અમારી સ્થિતિ આ છે. આટલા માટે અમે નીકળી ગયા છીએ. તે અમને કાઢે! દીક્ષા આપી મહાવીર ભગવાન પાસે લાવ્યા. ત્યાં મહાવીર મહારાજને જોતાં જ ગૌતમસ્વામીને કહે છે કે આ તમારા વડેરા ને પૂજ્ય હેય તે આ એને મુડપત્તિ!!! વિચારે કઈ હદે આવ્યા ને કઈ હદે વિરાધના થાય છે. વચલા જમાનામાં જે લેખકે, ઇતિહાસકારકે જણાવે છે કે-ઈન્દ્ર ગૌતમસ્વામિજીની મશ્કરી કરવા લાગ્યા કે-કે સારે દીક્ષિત લાવ્યા? દીક્ષા નથી પાળવી. પણ પિતાના વિચારે મહાવીર મહારાજના માથા ઉપર મૂકવા છે. આ વચલા કાળના લેખકો તે પ્રોઢ ગ્રંથકાર નથી. મૂળવાતમાં આવે-જ્યાં આવા દ્વેષથી છોડીને ચાલતે થાય છે. સાંભળવાયે રહેતો નથી. વગર ઉત્તરનું વગર સમાધાનનું કથન આ હોય તે નહિ જ નહિ. છેડીને ચાલતે થયે ત્યાં ગ્રંથકાર મહારાજા ને પુછ્યું કે–આમાં શું? આમાં એકજ મુદ્દો–આઠમા ભવે આરાધનાના બળે મોક્ષ મળશે. માટે મહાવીર મહારાજે ગૌતમસ્વામિને મોકલીને કરાવ્યું. કઈ સ્થિતિમાં લઈને તૂરત મહાવીરના નામે છેડી દે છે. દીક્ષા વખતે આરાધનાનું બીજ સજડ વાવી દીધું. તે બીજના અંગે આઠમા ભાવમાં મોક્ષ તેને માટે શાસ્ત્રકારને લખવું પડયું કે–ચારિત્ર આઠ ભાવમાં મેક્ષ દેનાર જ છે. આ સિદ્ધાંતને અંગે મહાવીર મહારાજ જાણતા છતાં ગૌતમસ્વામીને મોકલીને હાલિકને દીક્ષા અપાવી. હું અને મારું હોય ત્યાં આરાધનાનું બીજ નાંખી શકે નહિ. આરાધનાનું બીજ નાંખે તે આઠ ભાવમાં મેક્ષ મેળવે. એક ભવમાં આરાધનાનું બીજ ભવ વધારીને આઠમે