________________
૨૭.
સત્તાવનામું] સદ્ધર્મદેશનાવિભાગ બીજે આઠ ભાવ છે ?
માટે શાસ્ત્રકારેએ જણાવ્યું કે – સમ્યક્ત્વની, ચારિત્રની, દેશવિરતિની જઘન્યમાં જઘન્ય આરાધના કરનારો આઠ ભવમાં
ક્ષે જાય. આ ભવથી બીજે ભવ ત્યાં આરાધને વધારે થાય તેમ આગળ આગળ વધતી જાય અને મોક્ષને આપે છે. આધાર શાના ઉપર ? સંસ્કાર નાંખવા ઉપર, ધર્મના આચરણ ઉપર. આવી રીતે શાસ્ત્રકાર જઘન્યમાં જઘન્ય આરાધનામાં આઠ ભવ કહે છે. આરાધના હાય જેવી હોય જ્ઞાન પ્રદર્શન ચારિત્રની, આ નિયમ કહે છે તે શાસ્ત્રકારે દેશવિરતિ અસંખ્યાતિ વખત, સર્વવિરતિ દ્રયથી અનંતિ વખત આવવાની કઈ રીતે કહિ? વાત ખરી છે. એ આરાધના વિરાધના વગરની લીધી. જેમાં વિરાધના નહેાય તેવી આરાધના આઠ વખતથી વધારે ન હેય. પણ વિધિના હોય; સાધુપણું લીધું હોય પણ વિરાધના કરી તે આઠ ભવને નિયમ કયાંથી લે? આરાધનાના ભાવે આઠથી વધારે હોય જ નહિ. બીજા આચાર્યની વ્યાખ્યા-આરાધના ભવ થઈ ગયે પછી ભલે પડી જાય, ખસી જાય તે પણ તે આઠ ભવ કરે. શુદ્ધ આરાધના પહેલેથી થવી જોઈએ. આરાધનાની જડવાનું સાધુપણું તે વિરાધના વાળું હોય તે પણ મેક્ષ આપે. જડ વિરાધનામાં હોય તે ખલાસ!
જિનેશ્વરના વચને માનવા ન હોય તેને મૂળમાં જ નકામું. આરાધનાની જડ પહેલી બેસે તે આઠ ભવમાં મોક્ષે જાય. તેને માટે સાધન આપે છે. હું અને મહારૂં હોય ત્યાં આરાધનાણું બીજ નંખાય નહીં.
મહાવીર મહારાજ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! ફલાણું ખેડુતને પ્રતિબોધ કર! ખેડુતને વાતમાં દીક્ષા માટે તૈયાર કરવે, કઈ સ્થિતિ. તેને ઠેકાણે લાવો કેવી રીતે! આ શું કરે છે! તે ખેતી. આમાં હત્યા થાય છે ને? તો હું શું કરું? હત્યાનું