________________
સત્તાવનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૫ છેડીને આવે ત્યારે. સાચી મોક્ષની ઈચછાવાળા છે તે જ અને અડે ! તે અમે વાંચીએ નહિ. સાધુએ ખાનગી નથી રાખ્યું, તમે સાધુ થાવને ? તે નથી થવું. જે ત્યાગ મોક્ષ નથી લેવા તૈયાર તેને આપવા માટે તૈયાર નથી. સાધુ બને, મોક્ષ મંડાણ કરે તેજ લઈ શકે. પ્રરૂપણા કરે, વાચના આપે. તેમાં ગોટાળો ન રહે. માટે અહિં કઈ જગપર અથડામણ થાય તેવું હોય તે કાઢ! પહેલાં જે વાત કહિ તે આગળ આગળ કહીને પાછળ એકસરખું જેમાં કથન. આધાર કારણે હિતને ઉપદેશ ૧, સર્વજ્ઞનું કથન ૨, મુમુક્ષુ એવા પુરૂષાએ લીધું ૩, પૂર્વાપરમાં વિરોધ નથી ૪. આ ચાર કારણે હોવાથી સર્વજ્ઞનું કથન છે. આને કહેનારા સર્વજ્ઞ જ છે. એટલું જ નહિ પણ બીજી વાતે નિશ્ચય કરાવે તેવું વચન તમારૂં છે, માટે કહીયે કે વચનની આરાધના દ્વારાએ ધર્મ છે, તે વિના ધર્મ નથી. તે વચન અંગે ધર્મ કહેલે માને છે. વચનનું સ્વરૂપ વિષય ફલ તરીકે જે જણાવવામાં આવશે તે અધિકાર અગે વર્તમાનઃ
ક વ્યાખ્યાન પ૭ ક. 'वचनाराधनया खलु' હિંમતી માલની નકલે હેય છે.
શાશકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે અશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ જગતમાં દરેક આસ્તિકે જે કે જુદા જુદા વાડામાં છે, ધર્મના વાડાઓ ઓછા નથી. જેઓ ધર્મની શ્રદ્ધા વગરના છે તેઓ વાડાના નામે ધર્મને ખસેડવા માંગે છે. જ્યારે બુદ્ધિશાળી વાડાના નામે ધર્મને કિંમતી ગણે છે ત્યારે મિથ્યાવપ્રેમિઓને જુદા જુદા ધર્મના વાડા છે તેઓ તે નામે ધર્મને ખસેડે છે, શ્રદ્ધાળુ