________________
---
--
છપ્પનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૨૩ કેવી રીતે લેવામાં આવી છે? વાજતે ગાજતે. જે વખતે અનુજ્ઞા કરે ત્યારે વાજતે ગાજતે ઇન્દ્ર થાળ લઈને ઉભા રહે. તેથી વાજતે ગાજતે સહિં થયેલી છે. પણ દલાલનું નથી. બાર અંગની જવાબદારી તીર્થકરોના શિરે ગઈ. તેથી તીર્થકરોના સાક્ષાત્ વચને. આગામે માનવા તે પણ તેમની સહિવાળા. આગમોનું તેવી રીતે ઉસ્થાન હતું. શાસ્ત્ર વીતરાગનાં કહેલા છે તેની ખારી શી?
અત્યારે તેમના જ કહેલા છે તેજ છે, તે શા ભરોસે માનવું? તીર્થકર સર્વજ્ઞ ભગવાન વીતરાગે શાસ્ત્ર કહા તે માની લીધાં પણ આ શા તેમને જ કહ્યાં છે તે પુરા જોઈએ. દસ્તાવેજમાં કે કેને લખી આપ્યું? બંનેનું નામ નથી. તેનો અર્થ ? તેમાં બધી હકિકત લખેલી હોય પણ કેણે લખી તે તે નામ નથી. તેં તેની કિમત શી ? વીતરાગ સર્વજ્ઞ ભલે બેલનારા, આદેશ દેનારા, તે ગણધર નેધે વાસક્ષેપ કરીને અનુજ્ઞા કરે તે કબુલ. પણ આ તેમને કહેલા તેમને કરેલા. આ તેને પુરા જોઈએ તેથી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને કહેવું પડયું કે-હે ભગવાન તને પણ આના આધારે માનીએ છીએ. શાસ્ત્ર સિવાય સ્વતંત્ર માનતા નથી. વીતરાગ ભગવાને દેશના દે છે. ગણધર નેંધ લે છે, તે બધું દેખેલું કે સાક્ષાત સાંભળેલું નથી. છતાં અમારે તે શાસ્ત્રના ઉપરજ આધાર, શાસ્ત્ર પરમેશ્વરને વખાણે ને પરમેશ્વર શાસને વખાણે. એક એકની પ્રમાણીકતા એક એકના ઉપર રહેલી છે. વાત ખરી ? એય મલીને એક થાય. બાપપણું અને દીકરો પાણું– દીકરા પણું બાપને હિસાબે અને બાપ પણું દીકરાના હિસાબે તે
ત્યાં વૈદ ગાંધીનું સહિયારું કરે ને ? તે ના. બેયનું સ્વરુપ છે. પિલે જનક છે અને બીજે જન્ય છે. તે ચોક્કસ છે. તેથી જન્ય જનકને સંબંધ હોવાથી અને બેયને પરસ્પર આધાર રહેવાથી તે પ્રમાણિક છે. તેવી રીતે કુંભ અંગે કુંભકાર, રાઈ અને રસે તે પણ સમજી લેવું. માટે વસ્તુસ્થિતિ સ્વતંત્ર હેવી જોઈએ.