________________
છપ્પનમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૨૯૧ દેવી પડી. શાસ્ત્રમાં પૂજા મહત્સવ જાત્રા વિગેરે જણાવ્યું હોય તે માનવાં તેમને કયાં પાલવે? અભયકુમારે રૂષભદેવજીની પૂજા કરી હાય, સમ્યગદષ્ટિ દેવતાને અધિકાર ચાલતું હોય તે અને આચારની પ્રરૂપણાવાળા શારે તેઓને જતાં કરવાં પડયાં. હેતુસ્વરૂપ-અનુબંધ-હિંસા તેને જુદા પાડવાના હતા તે નહિ પાડતાં એક ગણ્યા તેમાં આટલું બધું ભેદ નીકળે. આસ્તિકોના ભેદની જડસાર છે.
દરેક આસ્તિકોમાં દેવ ગુરૂ ધર્મ માન્ય; બધું માન્યા છતાં એક જ વસ્તુને ભેદ પડયે, તેને અંગે દેવ ગુરૂ ધર્મને ભેદ પડી ગયે. એક ભેદ છે ન પડયે હેત તે આ ભેદ થાત જ નહી. દેવના નામ વ્યક્તિ સ્વરૂપને અંગે, ગુરૂ ધર્મના નામે ભેદે પડ્યા તે પડત જ નહિ. જેમ મેં રેલવે લાઈનનું દષ્ટાંત દીધું કે ચે ખા પ્રમાણને પડેલે ભેદ તે સેંકડો હજારે માઈલેના ભેદમાં પરિણમે. તેમ અહિં દેવ ગુરૂ ધર્મના આટલા બધા ભેદે તેની જડ એકજ. કઈ? વચન શા ન માન્યા, તેમજ શા જુદા માન્યાં તેનું જ આ પરિણામ. દરેક આસ્તિકોએ શાસ્ત્રો જુદા માન્યા. પરમેશ્વર ગુરૂ ધર્મ જુદા સ્વરૂપના માન્યા. પણ શાસ્ત્રમાં કહેલા દેવ ગુરૂ ધર્મને નડુિ માનવા તેથી શાસ્ત્રમાં કહેલા દેવ ગુરૂ ધર્મને શાન માન ? શાસ્ત્ર ઉઠાવવાના પરિણામે દેવ ગુરૂ ધર્મને માનવા છતાં નામ સ્વરૂપ વ્યક્તિ તરીકે ભેદ પી ગયા, બધા ભેદની જડ કેવલ શાસ્ત્ર શાસ્ત્રની. ભિન્નતાએ બધા મતેની જડ ઘાલીહવે તે શાસ્ત્રના આધારે બધા મને દેવ ગુરૂ ધર્મ માનવા છે આત સદસે દેનાર જિનેશ્વર છે
અહીં વિચાર એ થાય કે ઈશ્વરનું શાસ્ત્ર કયું? તેમનું વચન કયું? યાન રાખવાની જરૂર છે કે-જેતરો ઈશ્વરના વચનવાળા નથી. ઈશ્વરના વચન વાળા હોય તો કેવલ જૈને. જેના એજ કહેવાવાળા કે–સાક્ષાત જિનેશ્વર કહેવું છે, માટે માનીએ. ઈસુ સારશે