________________
છપ્પનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૮૯ તે તપાસો! દંડાસણ હશે તે થાંભલાથી બચશે. ઇર્યાસમિતિ કઈ રીતે? તે માટે એ દંડાસણ ને ઉપકરણે. ભાષા સમિતિમાં ખુલે મેંઢે બોલવું, એષણસમિતિ માટે એક ઘેર ખાવું, ટાઢું, પાણી પી લેવું. તે કઈ રીતે? ચેથી સમિતિ તે તમારે નામની પણ નહિ. જેને ઉપકરણ માનવાનું હોય તેને લેવાનું ને મૂકવાનું હેય. આદાનનિક્ષેપ સમિતિ કેણે બીજી વસ્તુ લેવામાં મેલવામાં સમિતિ, સાધન હોય તે લેતાં મૂતાં પૂજવાનું. આને કયું છે? પારિષ્ઠાપનિકા સમિતિમાં-માંદે થયે હોય ત્યારે શું કરવાને? ઉપકરણ વગર પચે સમિતિ નથી. તેમ સંયમ સત્તર પ્રકારે છે તે તે ઉપકરણ વગર એક સાધી શકાય તેમ નથી. માટે શાસ્ત્રકારે સંયમના સાધન માટે, સમિતિના પાલન માટે ઉપકરણ કહ્યું. ત્યારે દિગંબરેએ અધિકરણ ગયું.
નગ્નપણું હોવું જોઈએ એ દિગંબરેને કદાગ્રહ છે–જેમકેઆગ્રામાં એક ચંડાલને છોકરો ગાંડે થયે લુગડાં કાઢીને નાગો કરે છે. મા બાપે સંભાળે. પણ ગાંડાને શું કરે? તે ડાય જ્યાં ખાઈ લે પી લે, તે ફરતાં આગ્રાના પાદરે આવ્યા. કેઈક બહાર બેઠેલા દિગંબરે જોયું કે મહારાજ પધાર્યા. બીજે ગામમાં ખબર આપવા ગયો. પેલે ખસવા ગયે ત્યારે આ પકડવા લાગે. ગામમાંથી બધા આવ્યા; ધન્ય મહારાજ!!! બધા તેને સ્થાનકે લઈ --ગયા. વખત થયે બાર વાગી ગયા માં બાપ તપાસ કરવા લાગ્યા
ત્યાં કેઈએ કહ્યું કે- એક નાગાને લઈ ગયા. તેથી તેની મા નિષદ્યાએ (સ્થાનવિશેષે) ગઈ. ત્યાં પેલે માઈ! માઈ! કરતે દોડ્યો. પિલા મહારાજ કરતા દેડે. ત્યારે આ સ્થિતિ થઈ જાય. દિગંબરની વિરૂદ્ધ માન્યતા.
એને નાગા થયા એ પાલવ્યું. માટે ઉમાસ્વાતિ મહારાજે ભૂલ કરી કે–તેમના મતે “સમ્યગુદર્શન નાખ્યાનિ મેક્ષમાર્ગ” હેવું જોઈએ તેમ ન કર્યું. નગ્નપણું પરિષડમાં ન રહેવું જોઈએ.