________________
૨૯૦
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન આપણે અલક માનવાવાળા છીએ, પરિષહમાં ક્યારે લેવાય? તે જેને સંયમ જાળવીને પ્રતિકાર થઈ શકે. સુધા તૃષાને સંયમ જાળવીને પ્રતિકાર થાય. તમારે નાન્યપણું સર્વથા રાખવું હેય તે સંયમ જાળવીને પ્રતિકાર કયારે રહ્યો? જે સંયમના સાધન માટે ઉપકરણ રાખેલું તેને અધિકરણ માન્યું. મૂળ જડ શી? તે જુદા પડવાની. તેથી ઉપકરણને અધિકરણ માન્યું તેમાં થયું શું? તે દ્રવ્ય ઉપર ભાર મુકવે પડશે. અન્ય લિગે ને ગૃહલિંગે સિદ્ધ તે બે પહેલા ઉરાડવા પડયા. અન્ય લિગે ગુડલિંગે નાગા ન હોય, તેમાં તમારે ઉપકરણ નડે. પેલાને પાઘડી થેપાડું નહિ નડે. અન્ય લિગે ગૃહલિંગે સિદ્ધ તે બે ઉપર હડતાલ ફેરવવી પડે. તેનાથી આગળ ચાલે.
સ્ત્રીઓને વસ્ત્ર વગર ચાલે નહિ તેવું માની લીધું પણ ધ્યાન નહિ દીધું કે–અન્યમતમાં જોગણીઓ કઈ વસ્ત્ર વગર કરે છે. કેને કહ્યું કે વસ્ત્ર વગર સ્ત્રીઓને નહિ ચાલે. સંયમ માટે જરૂર પડે તે વાત જુદી છે પણ ચાલે છે કે નહિ? છતાં એ માની લીધું કે સ્ત્રીઓને ઉપકરણ વગર ન ચાલે. તેથી તેને સાધુપણું કેવલજ્ઞાન ન હોય તેથી મેક્ષ ન હોય. તેથી સ્ત્રીલિંગે સિદ્ધપણું ઉરાડવુ પડયું. શાસ્ત્રમાં જગો જગે પર સ્ત્રી, અન્ય, ગૃહલિંગના ઉપકરણના અધિકારો આવતા હોય તે માનવા કેમ પાલવે? તેથી તેને કારણે મૂકયા. રેલવે લાઈન પહેલવહેલી જંકશનથી નીકળે ત્યારે ચેખા પ્રમાણ ભેદ હેય પછી સેંકડો માઈલને ભેદ, તેમ અડુિં દિગંબરામા ઉપકરણને અધિકરણ માનવાને ભેદ. અન્ય લિગે, ગૃહલિગે સીલિંગે સિદ્ધ ન માને તે કહેનારા શાને ન માને. આ પરિણામ તેમને આવ્યું કે બીજું કઇ? એક સામાન્ય ભેદ હેય તે આખા માઈલેના ભેદ ઉત્પન્ન કરે.
બાવીશ ટેળા, ટેડાપંથીને શું? દયા શબ્દ પકડી લીધે; સવરૂપ હેતુ અનુબંધ દયા કઈ? તે કંઈ નહિ સ્વરૂપ દયા પકડી લીધી; બધા ઉપકરણની, વાસિની, દ્વિદળની રીતિ છેડી