________________
પંચાવનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીને ૨૮૭ પડે? હાથના કંકણુ માટે આરિસાની જરૂર પડતી નથી. તેમ બેમાંથી કેઈ પ્રકારે લે. અહિ આગળ બીજાઓએ શાંતાદિની વાતે કરી તેમાં કંઈ છે તેજ પુરાવે. જે મેક્ષના સાધને વીતરાગના ચિહ્નો તેમાંથી કંઈ નથી. હવે તમે કહિ શકે છે. સર્વ ધર્મોએ શાંતાદિ એ ત્રણ ચીજ, એક સરખું કલ્યાણનું કારણ માનેલું છે. તે ચીજ કયાં છે? તે તપાસીએ તે કહેવું પડે કે વીતરાગ–જિનેશ્વર ભગવાનમાં છે. જિનેશ્વર વીતરાગ હતા તેની ખાવી તેમની મૂર્તિ
આપણે તે એમને દેખ્યા નથી. પરિચયમાં આવ્યા નથી જે વસ્તુ દેખવામાં પરિચયમાં ન આવી હોય તેને માટે કહેવું તે શા કામનું? આપણે નથી જિનેશ્વરને દેખ્યા, તેમના પરિચયમાં નથી આવ્યા? તે શાંતાદિવાળા હતા તે કહેવાને હક શે? માટે શાસ્ત્રકાર કહે છે કે દેશોતરના સમાચારે લખાણથી માલમ પડે, સ્થિતિ ફેટાથી માલમ પડે છે. સીનેમામાં ફિટ છે કે બીજું કઈ ? તેમ અહિ આગળ જિનેશ્વર મહારાજ શાંતાદિવાળા હતા તેના નિર્ણય માટે તેમની મૂતિ, તેમનું શાસકારે જણાવેલું સ્વરૂપ, શાસ્ત્રકારે જે સ્વરૂપ, મૂર્તિ જણાવી તે શાંતાદિ પૂર્ણ છે. માટે પરમેશ્વર માનીએ છીએ. આ શાસા તેમના સ્વરૂપને કહેવા માટે જ છે, તેમને શાસ્ત્ર કહેલાં છે કે કેમ? તે મનાય કેમ? દુનિયામાં વ્યક્તિની જવાબદારી અક્ષર ઉપર હોય. અહિં તેમના અક્ષર રજુ કરે છે તે કહી શકે નહિ. પણ એ તેમનું કહેવું તે શા આધારે ? આધાર વગર તેમનું સ્વરૂપ નકદી ન થાય, માટે શાંતાદિ નક્કી ન થાય. માટે વચન તેમનું તે નક્કી કરવું જોઈએ, તેના ઉપરથી તેમની પરીક્ષા. આ વચન કેવું હોય? વિષયે કયા? ફલ શું? તે જણાવશે. તે સાબીત થાય તે વચનની આરાધનામાં ધર્મ છે, વચનનું સ્વરૂપ વિષય ફલ નકકી કઈ રીતે કરશે તે અધિકાર અગ્રવર્તમાન