________________
પંચાવનમું] સદ્ધર્મદેશના વિભાગ બીજો બીજાએ કહી દેખાડનાર, જે ઈશ્વર જગતના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે, શાંતિના ઉપદેશકે છે, તેને પ્રસંગે દોડવું પડે? શાન્ત દાન્ત કેવા હોય?
દુનિયાદારીમાં સજન માણસ બધે ફરે પણ સ્ત્રીને જોડે. ને જોડે લઈને દુનિયામાં ફરતા નથી. આજ કાલ બાયડી સાથે ફટા પડાવનારને કેવા ગણીએ ? તેને તિરસ્કાર કરીએ. ત્યારે આ તે બાયડીની સાથે મૂતિઓ કરી, શું જોઈને તેમની ગુલામીમાં કે આવેલે તે વિચારે! બાયડી આખા જગતને છે. પણ દુકાને પેઢી ઉપર બાયડી સાથે લઈને બેસતા નથી. મંદિરમાં પૂજાવવું તે બાયડીઓ સાથે. કૃષ્ણ સાથે રાધા, મહાદેવ સાથે પાર્વતી. તે માટે ધનપાલને અંગે શું થયું? ભેજ રાજાએ ધનપાલને પૂજા માટે સારે સામાન આપે, પરીક્ષા માટે, કહ્યું કે મહાદેવની પૂજા કરી આવ. શું કરવું? વિષ્ણુના મંદિરમાં ગયે આંગળે દઈને ખેસને પડદે બાંધ્યું. ત્યાંથી મહાદેવના મંદિરમાં ગ, ચારે બાજુ નજર કરી, બારણું બંધ કરીને નીકળી ગયા. જિનેશ્વરના મંદિરમાં ગમે ત્યાં પૂજા કરી. રાજાએ પુછયું કે ધનપાલ પૂજા કરી આ ? હા સાહેબ, કેની કરી? તે દેવની. તમારી પાસે હું આવું તે વખતે રાણું ને તમે બેઠા છે તે મારી ફરજ શી? તે ખસી જવાની. વિષ્ણુના મંદિર આગળ ગયે તે ત્યાં મુરારી ને રાધા બેય હતા પછી અંદર જઈને શું કરું? બીજે આવશે તે ઠીક નહી માટે પડદે બાંધી દીધે. તેવી રીતે મહાદેવજીના મંદિરમાંથી નીકળી ગયે. ફૂલની માળા, તિલક કયાં કરું ! નથી માથું નથી માંદું કયાં કરું? જલધારા દેખાઈ ત્યાં ખરાબ સ્થિતિ; જ્યાં જોડે કુટુંબ ન રહે તેવી સ્થિતિ દેખીને મેં કમાડ બંધ કર્યા. ત્યારે જિનેશ્વરના મંદિરમાં ન દેખી. બાયડી, શરીરે શાંતિ દેખી ત્યાં પૂજા કરી. પિતાના આત્મામાં વિતરાગપણું ન રહ્યું પણ મૂતિમાંય ન રાખ્યું. ફેટે નફટાઈને કોઈ પડાવતે નથી. નફટાઈને ફેટે પડાવે છે કે ગણાય?