________________
વાના ને પગાર અને તેના
૨૮૬. ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન બાયડીના ખભે હાથ રાખીને ફેટે પડાવે તે નાલાયક ગણાય. આને પૂજામાં મુતિમાં પણ રાખ્યું. * “વહુ ' બીજાના શરીર દેખીએ તે જુદી જુદી જાતની સ્થિતિવાળા. શાંત દાંત મુમુક્ષુને લાયકનું જે આસન તે પણ જેમાં નથી. શરીર આવેશવાળું શરીર પણ સારૂ નહિ. દષ્ટિ કેવી? તે શાંત માણસ બેઠે હેય તે બીવે નીચે જોઈને બેસે, પણ ચાળા કરે તે? વિકૃતિવાળે. આંખમાં ચાળા વિકૃતિથી આવે. નાશિકાથી નિયમિત કયારે હાય! તે કશા ઉપર ધ્યાન ન હોય અને આત્માના ધ્યાનમાં હોય તે, શાંત દાંતના નમુના તરીકે નાશિકા ઉપર દષ્ટિ હોય તે. ગડ્ડન વિચારવાળાને થાય
છે તેમ નહિ પણ નાશિકામાં નિયમિત ને સ્થિર. જે ડોળા - ચડાવવા ઉતારવાના નહિ. હે ભગવાન! તમે જે આકાર રાખે તે આકાર તેઓને કરતાં ન આવડ, નાટકીયા જેને પાઠ કાઢે તેનો વેશ તે ભજવે; મહારાણને વેષ કાઢે તે મેવાડી બને, મેવાડનું રાજ તેના હાથમાં નથી પણ વેષ ભજવ્યું. નાટકીયાએ ઉદેપુરના મહારાણા આગળ ભતૃહરિનું નાટક ગઠવ્યું. નાટકીયે ભર્તૃહરિને વેષ લઈને આવ્યું. તે વખતે મહારાણુ કહે કે અહિ આવીને નમસ્કાર કર! ત્યારે નાટકીયે કહે કે અત્યારે નહિ. કરે છે કે નહિ? તે ને. તું કેણું થાય છે? યાદ રાખજે કે તારા ચૂરેચૂરા કરી શકીશ! તારી તાકાત નથી કે મારા સામું જઈ શકે? રાણે હુકમ કરે છે કે બહાર કાઢે ! પેલા નાટકના પડદા બધા વિદાય થયા. ભર્તુહરિપણું લજવવું નહી, ભતૃહરિ સ્વતંત્ર હતું, હું અત્યારે ભર્તૃહરિને આ વેષ કાઢયા પછી ૨હાય જે હેય; દુનિયાદારીમાં નાટકવાળા વેષ ભજવે. દેવ થવું શાંતાદિના માલિક થવું છે પણ તેને વેષ ભજવે નથી. આ ઉપરથી પહેલાં અધિકાર જણાવ્યું કે-જિનેશ્વર સર્વ ને વિતરાગ છે તેમાં શી ખામી ? દુનિયામાં કહેવાય છે કે “હાથ કંકણને કે આરસી આરિસાને કંકણની જરૂર નથી. આ રિસે શેમાં શોધ