________________
૨૩
પંચાવનમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે તે કેમ બને? ખલાસી સામે કાંઠે જવાવાળે અને તરવાની ઈચ્છાવાળો હોય? તે હા. પણ મુસાફરોને લઈ જવા માટે તેને લઈ જાય તેમાં પોતે આપોઆપ જવાનું છે. હું સામે કાંઠે પહોંચે તે ધ્યેય ન હોય પણ આમને સામે કાંઠે પહોંચાડું. મહાવીર મહારાજની ઈચ્છા જગતને મોક્ષ માગે લઈ જઉં. તીર્થકરે સાધુપણું લીધા વિના મેક્ષ ન પામે.
સિદ્ધના પંદર ભેદ છે. તેમાં ગુડ સ્થપણામાં કેવલજ્ઞાન પામે.. અન્યમતમાં હોય તે પણ ભાવનાની શુદ્ધિથી કેવલજ્ઞાન પામે. ગૃહસ્થ, અન્યલિંગમાં રહેલાને કેવલજ્ઞાન મોક્ષનો અધિકાર આપે. એ અધિકાર ન હોય તે પંદર ભેદ જ ન રહે. નંદીસૂત્ર ઠાણુંગજી વિગેરે દરેકમાં માન્યા છે. પરંતુ એ જે તાકાત કઈ? ગૃહસ્થપણામાં રહીને કેવલજ્ઞાન મેળવવાની જે તાકાત તે તાકાત તીર્થકરમાં નથી તેમ નહિ પણ ઘણી તાકાત છે. ગૃહસ્થલિંગમાં મેળવવાવાળા તેના કરતાં પણ વધારે છે. તે ગૃહસ્થપણે કેવલજ્ઞાન પામીને મોક્ષ મેળવી લેત. ખલાસીને તરીને પાર પામવાની શક્તિ હોય છતાં તે હેડી લઈને ચાલે. કારણ મુસાફરોને જે તારવાનું ને પિતાને તરવાનું તે હેડી દ્વારાએ. તેમ તીર્થકરને ગૃહિ અન્યલિંગે કેવલજ્ઞાન મેળવવાની તાકાત છે. છતા અનંતી ચાવિશી થઈ છે ને થશે પણ કઈ તીર્થકર સાધુપણું લીધા વગર કેવલજ્ઞાન ન પામે તે નિયમ. કેમ? ભાખ્યકાર મહારાજે જણાવ્યું છે કે આ જગતને મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે. પોતે કરે તે જગતને લાવી શકે. જગતના મેક્ષ માટે પિતાને વ્રતે સાધુપણું લેવું, ઉપસર્ગો પરિષહ સહન કરીને ચાલવું, તે માટે કેવલજ્ઞાન મેળવવું. શા માટે? તે જગતના ઉદ્ધારને માટે ગૃહસ્થપણામાં હેય છતાં તે શકિત અજમાવવાની નહિ જગતનાં કલ્યાણ માટે પણ જેને જરૂર નહતી તેને શાંતાદિને માર્ગ લીધે. ઈશ્વરને શાંતાદિને હિસાબે માને, ગુરૂને શાંતાદિના આધારે, ધર્મ સામાયિક પ્રતિક્રમણ વિગેરેમાં શાંતાદિ, તેના આધારે જ દેવ ગુરૂ ધર્મને જેને માને.