________________
૨૮૨
પડશક પ્રકરણ [વ્યાખ્યાન ત્રણેમાં જડ નહિ. જેનેને વગર જડે ઇશ્વરને, ગુરૂને અને ધર્મને માન પોષાતું નથી, ત્રણેમાં હેતુ જઈએ. હેતુ વગર દેવ ગુરૂ ધર્મને માનવા જેને તૈયાર નથી. કયે હેતુ જોઈએ? તમામ બીજા જેનેરે પરમેશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માનીને આગલ ચાલે છે. ત્યારે જેને સૃષ્ટિના સર્જનને લેકેના હિસાબે અનિષ્ટ ગણે છે. તેઓ પણ માયા ખોટી છે. જગતને પ્રપંચ છે એમ તેના તે કહે છે. ધર્મ કેણ કરે? લાયક કેણ બને? “ફારો સાન્તો જે કષાને દબાવવાવાળે, ઈન્દ્રિયેને દમવાવાળે, ને મેક્ષની ઈચ્છાવાળો હોય તેને જ ધર્મ કહેવા માટે લાયક ગણે છે. શાંતાદિના મુદ્દા પર દેવ ગુરૂ ધર્મ,
તે ત્રણે ગુણે દેવ ગુરૂ ધર્મને માટે નિયમિત તૈયાર રાખે છે. પણ શાંતિ ઈન્દ્રિયનું દમન અને મેક્ષમાં લીન થવા માટે કયા અનુષ્ઠાને? કયા અનુષ્ઠાનેને અંગે ઈશ્વર માન્યા? તે અવસર
જ્યાં આવ્યું ત્યારે લીલાને પડદે વચમાં નાંખી દીધો. લીલાને પડદે બીજાને ચાલવું ત્યારે જનેને તેમ નથી ચાલવું. જેમ જૈનેને જગતના કલ્યાણ માટે શાંત દાંત મુમુક્ષુને ઉપદેશ તેને અમલ ગુરૂ દેવમાં હવે જોઈએ. જે દેવ ગુરૂ ને શાંતાદિ ન હોય તેને દેવાદિ તરીકે માનવા જેને તૈયાર નથી. બીજાઓએ ફલાણા કુળમાં જમ્યા તેથી માન્યા. સૃષ્ટિકર્તા થયા તેથી દેવ માન્યા, રિવાજ મા તેથી ધર્મ તેમ તે જૈનેને નથી પાલવતું. જેનેને ત્રણેમાં જડ આવવી જોઈએ. ગુરૂ શાંતાદિ ઉપર, દેવ પણ શાંતાદિ ઉપર રહેવા જોઈએ. મહાવીર મહારાજની ઈચ્છા કઈ?
આ વાત વિચારશે તે માલમ પડશે કે મહાવીર મહારાજના વિચારને અનુસર્યા વગર સૂત્રકારને વિશેષણ દેવું પડયું. કયું “દ્ધિ નામર્થ કાળ સંજ્ઞાવિડ અને સિદ્ધિ ગતિ નામનું સ્થાન પામવાની ઈચ્છાવાળા. શું મહાવીર મહારાજને ઈચ્છા ન હતી? મોક્ષના લાયકનું કાર્ય હતું પણ ઈચ્છા નહોતી