________________
૨૮૦
પડશક પ્રકરણ [ વ્યાખ્યાન આત્મા જે કષાયના કાબુમાં ને ઇન્દ્રિયના પાશમાં આવે ત્યારે તેજ આત્મા ચારે ગતિમાં રખડનાર તેથી સંસાર કો. મે ક્યારે?
તેજ આત્મા મેક્ષ કયારે મેળવે ? કષાય અને ઈન્દ્રિયને પિતાના કાબુમાં લે છે. ભેદ કરે આટલા પુરતે વધવા ન દે, તે આ શું થયું? માસ્તર વિદ્યાર્થીની ભૂલને લીધે આવેશમાં આવ્યું. એ ચાર વખત પુછયા છતાં ન આવડ્યું. માસ્તરે સેટી ઉગામી એટલે ત્યાં પેલાએ ઉત્તર આપે. એટલે માસ્તરે સેટી મૂકી દીધી. આ શું કહેવાય? કાબુ. કેધ ચડયે તે કે. આવી સ્થિતિ હોય ત્યારે તેને પ્રશસ્ત કેબમાં લાવી શકે. નવલભાઈ જેવા કહે કે- જે કઈ એવા હોય તેના ઉપર કોંધ કરે તે પ્રશસ્ત બને? તે ના. પણ દેજવાળે તે વિષયમાં નથી. પ્રશસ્ત રાગમાં ગુણ અને ગુણવાળે તે બે વિષય. દ્વેષનું સ્થાન દેષ પણ, દ્વેષી નહિ. તે દ્વેષી પ્રશસ્ત દ્વેષનું સ્થાન નથી? તે માટે જણાવ્યું કે “iss ને પામંથરતા અપરાધી સંગમ. તે તીર્થકરને ચલાયમાન કરૂં તેવા વિચારવાળે. ને અપરાધ કર્યા છતાં પણ દયાએ કરીને જેની દષ્ટિ કરેલી છે. જે દેશમાં કેધને અવકાશ હેત તે મહાવીર મહારાજે તેજેલેયા કાઢી બાળી નાંખ્યા હેત ! સંગમને દયાનું સ્થાન કયારે ગણે? દેષીને અંગે દ્વેષને શસ્ત ન માને પણ દેષને અંગે પ્રશસ્ત. પ્રશસ્ત રાગમાં ગુણ ને ગુણ. હાય જેટલે અપરાધ કર્યો તે તેના કર્મને દેષ છે. જેમ કેધને કાબુમાં લીધો. તેવી રીતે માન માયા ને લેભને કાબુ લીધે. કાબુમાં લે ને આગળ વધે તે તે જ મેલ, ઈન્દ્રિયેથી હાર્યો તે સંસાર અને કાબુમાં મુકીએ તે યક્ષ. માટે કષાય અને ઇન્દ્રિયને જીતનાર તેને મેક્ષ જ ગણે છે.
સ્વતંત્રતાને સર્જનહાર કેણ બને? જેઓ કષાય અને ઈન્દ્રિય ઉપર કાબુ ધરાવનાર બન્યા હોય, ઉપદેશ કેણ કરે ?