________________
ર૭૮ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન લેકે કહે કે તારે ધણી શી રીતે ? તે ગોર બ્રાહ્મણ મારે ધાણી. હું ભંગડી છે તે જાણું છું છતાં મારે ધણી શબ્દ પકડી રાખે. લકે કહે કે છેડ. તે પેલી કહે છે કે મારો ધણું છે! માટે નહિ છે. પિલાઓ થાકયા. ઢેડીયાઓને બોલાવ્યા ને કહ્યું કે આને સમજાવે. મેટા માણસે આવ્યા ને કહ્યું કે છેડી દે! તે મારે ધણું છે. તેને છડું કેવી રીતે? તારે ધણું કેવી રીતે તે કહેને? ત્યારે ભંગડી કહે છે કે તમે સાંભળે! એના પેટમાં ચંડાળ વસ્યા કે નહિ? એના પેટમાં કેધ ચંડાળ વસ્યા વગર મને પાવડી મારે ખરી? તે કેધ ચંડાળ અને હું ચંડાળણું. તેના પિટમાં વસેલે ચંડાળ તે મારે ધણું ખરે કે નહિ? - દુનિયામાં તમે દેવપૂજા માટે જાવ છે ત્યારે તમારું ચિત્ત દેવમાં કે ખસમાં (બીજામાં), કે એ કેટલો બધે સવાર થાય છે? કેધમાં હોય ત્યારે હું શું કરું છું તે જે વિચાર ન આવે, તે માલિક કોણ? દેરનાર કોણ? આમા કે ક્રે? આત્મા ચેતન છે પણ દેરનાર કેધ. તેવી રીતે અભિમાનમાં આવીએ અને હિતાડિત ન વિચારીએ તો ? પ્રપંચમાં કાયદો ગેરફાયદો ન વિચારીએ તે લેભમાં પરિણામ ન વિચારીએ તે શું થાય? તે વિચારે! પરિણામ વિચારવું તે આત્માને સ્વભાવ. પણ કેધાદિ સવાર થાય છે તે આત્માને પિતાના રસ્તે જવા દે નહી. ઘેડાને તેના ધાર્યા રસ્તે ન જવા દે તેને સવાર, તેમ આ કષાયે આ આત્માને પિતાના રસ્તે ન જવા દે માટે “ગળથો નિર્યુક્તિકારે જણાવ્યું છે
મનુષ્ય દેવું કરે પછી આટલા ભેગા આટલા વધારે! દાવાનલ કે ગુમડું નાનું હોય છતાં વિફરીને શું કરશે તેને પત્તો શે? થેડે કષાય હેય વધારે ન હોય તે પણ તે કેટલે જુલમ કરે છે ? આપણા ખ્યાલમાં કષાય ન આવે પણ જુલમ આખુ સ્વરૂપ પલટાવી નાંખે. મલિલનાથજી મહારાજને કપટમાં ગણીએ, કપટથી સ્ત્રીપણું આવ્યું. લગીર શું? તેને વિચાર કર્યો? સાતે મિત્રએ મલને નક્કી કર્યું કે આપણે સરખી તપસ્યા કરીશું,