________________
ચિપ્પનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૭૭ તેનાથી બનેલી છે જે ખરાબી તેને દૂર કરે ત્યારે તે આત્માનું સ્વાતંત્ર્ય મેળવી શકે. આ આત્માને પરાધીનતા કરનાર કેણ? આડકતરી રીતે બીજાઓએ પરમેશ્વરને માન્ય છે. સ્વાધીનતા કયારે બને?
જગતનું ઉત્પાદન કરનાર નહિ પણ આત્માને પરાધીનતા કરનાર ને પશુ બનાવનાર પરમેશ્વર માન્ય? તે ના. પોતે પિતાની પરાધીનતાને કરનાર છે, તેમજ સ્વાધીનતાને કરનાર પણ પિતેજ છે. આત્માની સ્વાધીનતા પરાધીનતા કરનાર પિતેજ. પિતે કર્મના આધારે ચાલે તે પરાધીન–થાય. પણ તે જે કર્મ ઉપર દાબ મૂકીને ગુણે તરફ જાય છે તે સ્વાધીન બને. આ બે વાતે વિચારશે તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે જે “અમામૈવ સંસા:” જણાવ્યું છે તે સમજાશે– પરિણામ વિચારવું તે આત્માને સ્વભાવ.
આ આત્મા એ ચારે ગતિને ભટકતે મુસાફર. કયારે? કષાય ને ઇન્દ્રિયને કાબુમાં જાય, તેનાથી હારી જાય,તેના ઉપર કષાય ઈન્દ્રિય સવાર થાય ? જેમ કેપમાં આવેલું પરિણામ ન વિચારે કે હું શું કરું છું? શું થશે ?
એક ગેર છે. તે બ્રાહ્મણ ઘરથી નાહીને ચેક થઈને પૂજા કરવા ગયા. ત્યાંથી ઘર તરફ જાય છે. ઘર જરા છેટું છે. વચમાં ઢેડી રસ્તે વાળે છે. તેના વાસીદાન ધબરક શબ્દ થાય છે. બ્રાહ્મણ પૂજા કરવા જતાં કહે છે કે ઉભી રહે! ઉભી રહે! પણ પિલીને તે શબ્દ સંભળાતો નથી. ત્રણ વખત કહ્યું પણ પેલીને સંભળાયું નહી, ત્યારે બ્રાહ્મણે પગમાંથી પાવડી કાઢીને મારી, ત્યારે ભંગડીએ ઝાડુ નીચે મૂકયું અને આવીને કાંડુ પકડયું ને બેલી કે આ તે મારે ધણી. ગોર કહે કે આ શું? એની દશા શી? એવામાં લેકે ભેગા થયા ને કહેવા લાગ્યા કે આને છોડા છેડી ત્યારે પેલી કહે કે મારા ધણને શાની છડું?