________________
રેપનમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે ર૭૫ સમજુ માણસ આપત્તિકારકને ઉભે નહિ કરે. તે આને ઉભા કેમ કર્યા? સર્વથા કર્તા તરીકે નહિ માનનારા એવા અમે જૈને તેને કોણે સર્યો? તે પરમેશ્વરે. આ પ્રમાણે કહે છે તે અક્કલ વગરને ગણાયને! સૃષ્ટિના સર્જનહાર માને તે તેમાં પિતાના કુહાડા પિતે ઉભા કર્યા. જગતમાં આમ બને ખરું? જગત બધું ભવિષ્યના જ્ઞાનવાળું નથી હોતું. અત્યારે અનુકુલ હેય ને પછી પ્રતિકુલ પણ બને. 'तानेवार्थान् द्विषतः' પર્યાયમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું છે.
આ જગતમાં વિષ્ટા વિગેરેની દુર્ગછા કરીએ છીએ, તે દ્વેષના વિષયમાં આવ્યા તેથી, તેને જ પાછું ગયું, તેને ખાતર નંખાયું, તેમાંથી શાક પાકયું, પછી તેને પૈસા ખરચીને લાવે છે! ખેતરમાં ખાતર જોયું ન ગમે તેનું અનાજ થયા પછી પૈસા આપીને લાવીએ છીએ. આ દુનિયાદારીનું દષ્ટાંત ધ્યાનમાં લેશે તે માલમ પડશે, એક ભવમાં છોકરા તરીકે આવ્યું. તેને પ્રાણુથી વધારે ઉછેરીએ, તેજ બીજા ભવે શત્રુ તરીકે આવ્યા તે તેને મૂળથી ઉખેડી નાંખીએ. નિશ્ચયથી એ કર્યો પદાર્થ છે કે જે માં તું રાજી રાજી ને રાજી રહીશ? મેંઢામાં ચાવતાં સામું ચાલું રાખીને ખાઈએ તે ઉલટી થતાં વાર ન લાગે. તે જ અહિં હશે હેશે ખાવે છે! તેને દેખ્યાં ચિતરી ચડે તે કરી નાંખે, વિષ્ટા પરિણામ તેનું જ. પાણીનું પરિણામ પેશાબ. તેથી તેની ઉપર રાગને દ્વેષ. તેને તેજ અર્થ ઉપર હૈષવાળે કાલાંતરે રાગવાળો થાય, વસ્તુ સ્વરૂપે જોઈએ તે પદાર્થ કર્યો ઈષ્ટ અને કયે અનિષ્ટ? તે કેઈ નહીં. લુગડા તરીકે થયું તે ઈષ્ટ, પણ ચીથરું થયું ત્યારે અનિષ્ટ. છસ્થ મનુષ્ય કઈ વખત દ્વેષ, રાગ કરે તે ખ્યાલ ન હોય. અમાર ગુલામ નu.
આ તે પરમેશ્વર સર્વ જ્ઞાનવાળા. ત્યારે પહેલાં તમારામાં