________________
ચેપનમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૨૭૩ નામ ઉપર દેવપણું રાખ્યું નથી. કેઈ કહેશે કે આપણે રૂષભદેવ મહાવીર વિગેરે કહીએ છીએ. તે શું? વાત ખરી પણ વિચારવું કે–વ્યકિતઓને સમુદાય તે જાતિ, દેવતા-બંતર જોતિષ ભવનપતિ તે દેવને સમુદાય, મનુષ્ય–આર્ય અનાર્યને સમુદાયતે મનુષ્યપણું, તે વ્યકિતમાં લાગુ પડે તેથી મનુષ્યનામ, વ્યકિતમાત્રનું નામ નથી. તેની અપેક્ષાએ? તે સમુદાયની અપેક્ષાએ. સામાન્યથી જગતને નિયમ છે કે સામાન્ય વિશેષથી ખુદ નથી. એશવાલ સામાન્ય નામ. તેમાં ૧૪૦૦ મનુષ્ય હોય તેને પુછીએ કે તું ઓશવાળ? તે હા. સામાન્ય નામ દરેક વ્યક્તિમાં રહે. એશવાલ નામ જ્ઞાતીના બધા મનુષ્યને અગે છે. વિશેને ખસેડીને સામાન્ય રહી શકે નહિ. પણ વિશેષને અનુસરીને રહે, તેમ રૂષભદેવજી, મહાવીર ભગવાન આદિ વર્તમાનના ૨૪ વીશ, ભૂતકાળના ચોવીશ, ભવિષ્યના વીશ, અનંતા કાલના ચોવીશ.
વીશ આદિ બધા તીર્થકર વ્યક્તિ તરીકે જુદા છે. પરંતુ સમષ્ટિ જેને દુનિયામાં કહે છે. શાસ્ત્રકાર જેને સામાન્ય કહે છે. તે સામાન્યને અનુસરીને તેમનું જુદાપણું નથી. .. પરમેશ્વરનું જાતિત્વ જેને છે.
અહિયાં જેનેએ જે પરમેશ્વર માન્યા તે વ્યક્તિગત પરમેશ્વરપણને અંગે પરમેશ્વર માન્યા નથી. ત્યારે જૈનેતરેએ વ્યક્તિગત પરમેશ્વર માન્યા છે. જે અમુક હેય તેને પરમેશ્વર કહે, બીજાને નહિ. આ ઉપરથી જૈનેતરોએ પરમેશ્વરને વ્યક્તિગત તરીકે લીધા, જૈનેએ વ્યક્તિ ન લીધી, માટે જિનેશ્વર નામને એકે જવ નહિ. જેઓ રાગદ્વેષ જીતીને, વીતરાગ સર્વજ્ઞ બનીને અને તીર્થકર નામકર્મવાળા હોય તે બધા જિનેશ્વર. મહાવીર જિનેશ્વર ને પાર્શ્વનાથ જિનેશ્વર નહી તેમ નહી. પણ રાગદ્વેષ જીતીને સર્વજ્ઞ બનીને તીર્થકર નામ કર્મના ઉદયવાળા હોય તે બધા જિનેશ્વર. વ્યક્તિ માનવાની છે તે સામાન્ય દ્વારાએ એશવાલમાં મિત્રદત્ત યજ્ઞદત્ત નામ આપે, અગર હાય તે