________________
ચાપનમું ]
સદ્ધ દેશના-વિભાગ બીને
૨૦૧
માર્ગમાં આવનારને તૈયાર કરવામાં. કાલના દીક્ષિત ઘેર ઘેર ફરવા માંડશે તા આચાય ઉપાધ્યાય ગ્લાન વિગેરેનુ શું? ખાલ માટે, ગ્લાન તપસ્વી ઉપાધ્યાય આચાર્યની ભક્તિ માટે પાતરાં હાજર રાખવાં પડે. ગાચરી કરવાનું શા માટે? પેટ માટે ફરવાનું નથી.
સદ્ગૃહસ્થાને પેટ માટે રાંધવાનુ નથી. તેઓને તે સ્વપર માટે છે. અ—િ‘વૃદ્ધાવર્ષમસ' ખાલ વૃદ્ધ ગ્લાનને ધારીને ફરવાનું. પાતે લે તા વચમાં ધારીને લે કે ન લે ? તેને માટે માંડલિ જોગ પાતરાં વિગેરે છે. જે સસારમાંથી નીકળ્યેા છે. તે અધું વાસિરાવીને નીકળ્યા છે. તેને મદદ કરનાર કાણુ ? તે ત્યાગીવ. માટે સાધુ શબ્દ રાખ્યા. અસહાય અવસ્થામાં દુનિદ્વારીની અપેક્ષાએ સર્વ વાસિરાવવા તરીકે દીક્ષિત થયા પછી સામેલ થવાવાળા થાય તેને સાધુ ગણીયે. સર્વજ્ઞ ભગવાનના રસ્તે પેાતે જવાવાળા અને બીજાને લઈ જવાવાળા,
ધર્મ પણ સર્વજ્ઞપણાની સિદ્ધિ કરી દે. માટે ધર્મ માન્યા. આવી રીતે સર્વજ્ઞપણાની સિદ્ધિ માટે ધર્મ. ગુરૂ પણ તેને અંગે દેવ તે સર્વજ્ઞપણાને અંગે મનાયા. તે જાણવું શાથી ? વચનદ્વારાએ. વચનેાની પરીક્ષા કરવી જોઈએ. તે વચના સર્વજ્ઞના છે કે નહિં? તે સર્જશે કહેલાં છે ? તેની પરીક્ષા કરવી જોઈએ. તેની પરીક્ષા કઈ રીતે ? તેના વિષય સ્વરૂપ ફૂલ તપાસવું જોઈએ. આ વચન સજ્ઞકથિત છે કે નહિ તે તપાસવું-જાણવું કઈ રીતે ? તે અધિકાર જે જણાવવામાં આવશે તે અંગે વમાન,
B
મૈં વ્યાખ્યાન ૫૪ F
'वचनाराधनया खलु'
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર— સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવાના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે—આ જગતમાં