________________
ત્રેપનમું
સદ્ધ દેશના—વિભાગ બીજો
૨૬૯
દાતાર કરે કે ગ્રાહક કરે? દુનિયામાં નમસ્કારની રીતે ગ્રાહકની, પણ દાતારની નહીં યાચકને નમસ્કાર દાતાર કરે તેવી સ્થિતિ તમે આણી, યાચકને સમજાવા કે દાતારને પગે લાગે, તે ન સમજાવતાં ‘નમો હોપ સજ્જતાપૂર્વાં' કહ્યું, અમારે માગ્યા વગર કઇ નહી લેવાનું, માંગીને પેટ ભરે, દવા ખાય તેવા માંગણાને અમે નમસ્કાર કરીએ ? અરે માંગણાને કહેા કે અમને નમસ્કાર કરે ! ઘાસનું તણખલું લેવુ હાય તે માલિક પાસે માંગે. માલિક ન હાય તા ‘અણુજાહ જસુગહા' તેમ કહીને માંગે છે. વગર માલિકે પણ માંગણુપણું વસ્યું છે. આવા માગણુાને તમે નમે! એમ કહેા છે, તેના અર્થ શા ? દાતારા બનીએ અમે અને પાછા માંગણાના પાયે અડીએ કેમ ? તેમને કહે કે તેએ અમને નમે !
દાતારને માંગણુ તે એમાં દાતાર ને માંગણુ શાના? જડપદાર્થના. જડપદા મકાન માંગણુ અને દાતાર છે. તેથી તમને નમવાનું કહેતા નથી. માસ્તરને ખેારાક પગાર તમે આપે છે છતાં તમે તેને સાહેબ કહીને ખેલાવા છે. સાહેબ કહીને લાવા છે તે મકાન આદિને અંગે નહિ પશુ વિદ્યાને અ ંગે એલાવાય છે. અડીં આગળ પેટ પુરવાની વિદ્યામાં આ સ્થિતિ તે અત્મારામની વિદ્યાને વિષે શું કરવાનું ? તમારી ષાસે પગાર ખારાક પોષાક લેનાર શિક્ષકને સાહેબ કેમ કહેા છે ? સલામ કેમ કરેા છે ? અહીં કિંમત મકાન પૈષાકને અંગે નથી, પણ વિદ્યાને અગે છે, પેટલાદપુરીનું ભવિષ્ય સુધારે છે તેને અંગે છે. તે પછી આત્મારામની ભવિષ્યની જિંદગી સુધારે તેની કેટલી કિંમત તે ખેલને ! માટે જૈનશાસ્ત્રકારાએ નમસ્કારમાં સાધુ શબ્દ મૂકયા.
વાચચમ, રૂષિ, મુનિ, યતિ, અણુગાર વિગેરે શબ્દો હતા તે કેમ નહિ મૂકયા ? તે તે બીજા અના દ્યોતક છે. આ સાધુ શબ્દ એ જુદી જાતના અને જણાવે છે. કયા ? તે સાધનાર. મેાક્ષના માર્ગને પોતે સાથે અને દરેકને સાધવામાં પોતે મદ